HomeDesh10 Years of Surgical Strikes: સર્જિકલ સ્ટ્રાઈકને 10 વર્ષ: મન કી બાતમાં...

10 Years of Surgical Strikes: સર્જિકલ સ્ટ્રાઈકને 10 વર્ષ: મન કી બાતમાં PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક પ્રસંગ

10 Years of Surgical Strikes: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ના 138મા એપિસોડમાં વર્ષ 2016ની સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી હતી. ભારતીય સેનાએ 28-29 સપ્ટેમ્બર, 2016ના રોજ નિયંત્રણ રેખા (LoC) પાર આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી હતી. આ ઘટનાને હવે 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

10 Years of Surgical Strikes: આતંકવાદ સામે ભારતની નીતિનો ઉલ્લેખ

10 Years of Surgical Strikes

PM મોદીએ જણાવ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકે વિશ્વ સમક્ષ ભારતની આતંકવાદ વિરોધી નીતિનું એક ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર આગળ વધી રહ્યું છે અને આતંકવાદનો સામનો મજબૂત તથા નિર્ણાયક પ્રતિસાદથી કરવામાં આવશે.

10 Years of Surgical Strikes: જવાનોએ LoC પાર કરી કરી હતી કાર્યવાહી

10 Years of Surgical Strikes

મન કી બાતમાં PM મોદીએ 2016ની કાર્યવાહીને યાદ કરતાં કહ્યું કે ભારતીય જવાનોએ LoC પાર કરીને આતંકવાદ સામે કાર્યવાહી કરી હતી. તેમણે સેનાના જવાનોની હિંમત અને કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. આ ઓપરેશનની 10મી વર્ષગાંઠ 28-29 સપ્ટેમ્બરે આવશે.

સરકારી MyGovના રેકોર્ડ મુજબ 27 સપ્ટેમ્બર 2026ના રોજ મન કી બાતનો 138મો એપિસોડ યોજાયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આજથી મિશન 2027 વર્લ્ડ કપનો ‘શુભ’ આરંભ: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની પહેલી વન-ડે, કોહલી-રોહિતના રેકોર્ડ પર નજર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments