Home State Gujarat Anand: જેસરવા-પેટલાદ રોડ પર MGVCLની બોલેરો પિકઅપ ગાડી કાંસમાં ખાબકી, સદનસીબે મોટી...

Anand: જેસરવા-પેટલાદ રોડ પર MGVCLની બોલેરો પિકઅપ ગાડી કાંસમાં ખાબકી, સદનસીબે મોટી જાનહાનિ ટળી

0
153
Anand
Anand

Anand: આણંદ જિલ્લાના પેટલાદ માર્ગ પર એક મોટો અકસ્માત સર્જાતા માંડ-માંડ બચાવ થયો હતો. પેટલાદ MGVCL કચેરીની બોલેરો પિકઅપ ગાડી અચાનક અનિયંત્રિત થઈને રોડની બાજુમાં આવેલા કાંસમાં ખાબકી હતી.

Anand: અકસ્માતની મુખ્ય વિગતો:

Anand
  • સ્થળ: જેસરવા – પેટલાદ રોડ, આણંદ
  • વાહન: MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની બોલેરો પિકઅપ ગાડી
  • ઘટના: ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કાંસમાં ઉતરી ગઈ.
  • જાનહાનિ: સદભાગ્યે કોઈ જાનહાની કે ગંભીર ઈજા નોંધાઈ નથી.
  • નુકસાન: વાહનને નોંધપાત્ર ભૌતિક નુકસાન પહોંચ્યું છે.

Anand: ઘટના કેવી રીતે બની?

Anand

પ્રાપ્ત માહિતી અનુસાર, MGVCL કચેરીનો સ્ટાફ પોતાની સત્તાવાર બોલેરો પિકઅપ ગાડી લઈને જેસરવા-પેટલાદ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વાહનચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી કાંસમાં ધસી ગઈ હતી.

આ અકસ્માત એટલો આકસ્મિક હતો કે ગાડીમાં સવાર કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે, ઈશ્વર કૃપાથી ગાડીમાં સવાર ચાલક સહિત ત્રણેય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી ન હતી, જેના કારણે એક મોટો અનર્થ ટળ્યો હતો. અકસ્માતને પગલે વાહનના આગળના ભાગને નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય અને IPL ક્રિકેટમાંથી લીધો સંન્યાસ: કહ્યું- “અલવિદા કહેવાનો આ જ યોગ્ય સમય છે”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે