Home State Gujarat Surat Police Scores Big: લસકાણા પોલીસની મોટી સફળતા, મર્ડર કેસના આરોપી અને...

Surat Police Scores Big: લસકાણા પોલીસની મોટી સફળતા, મર્ડર કેસના આરોપી અને ચેઈન સ્નેચર પિતા-પુત્રની જોડી જેલના સળિયા પાછળ

0
120
Surat Police Scores Big
Surat Police Scores Big

Surat Police Scores Big: સુરતની લસકાણા પોલીસે ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડીને વાહનચોરી અને ચેઈન સ્નેચિંગના અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપી પાસેથી આશરે ₹4.10 લાખ થી વધુનો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Surat Police Scores Big: આરોપીનો ગુનાહિત ભૂતકાળ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીનું નામ વૃશાંત ઉર્ફે શ્યામ ઘનેશા છે, જે મૂળ રાજકોટનો રહેવાસી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ આરોપી અગાઉ મર્ડર (હત્યા) જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે અને હાલ જામીન પર બહાર હોવા છતાં ફરી ગુનાખોરીના રસ્તે ચડ્યો હતો. તેની સામે સુરત, રાજકોટ, અમરેલી અને જામનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Surat Police Scores Big: મોડસ ઓપરેન્ડી અને સફળતા

આરોપી શહેરની શાંતિ ડહોળવા માટે અવનવી રીતો અપનાવતો હતો:

Surat Police Scores Big
  • સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ: આરોપી અત્યંત ઝડપી સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ કરીને એકલ-દોકલ મહિલાઓને ટાર્ગેટ કરતો હતો.
  • ઝડપી આંચકો: બાઈક પર પસાર થતી વખતે તે મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન આંચકીને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જતો હતો.
  • તપાસનો વ્યાપ: હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી લસકાણા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

Surat Police Scores Big: અનેક ગુનાઓનો પર્દાફાશ

આરોપીની ધરપકડ બાદ પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે:

  1. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનો
  2. ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનો
  3. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનો
  4. જુનાગઢ ખાતેનો એક ગુનો

લસકાણા પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અન્ય પણ અનેક વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘પોકેટ કોપ એપ’ની મદદથી વાહનચોરોનું મોટું રેકેટ ઝડપાયું, પિતા-પુત્ર પાસેથી 28 ચોરાઉ વાહનો જપ્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે