Gujarat Local Body Polls 2026: :ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: ભાજપે પાટણ અને ગાંધીનગર જિલ્લાના ઉમેદવારોના નામ કર્યા જાહેર

0
147
Gujarat Local Body Polls 2026
Gujarat Local Body Polls 2026

Gujarat Local Body Polls 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમા પર પહોંચ્યો છે. ભાજપ દ્વારા લાંબા મનોમંથન બાદ આજે પાટણ અને ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટેના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Local Body Polls 2026: નવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન

ભાજપની આ યાદીમાં સૌથી મહત્વની બાબત એ છે કે પક્ષે ‘નો-રિપીટ થીયરી’ અને અનુભવી નેતાઓના માર્ગદર્શન વચ્ચે સંતુલન જાળવ્યું છે. પાટણ અને ગાંધીનગરમાં અનેક બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપીને પક્ષે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે મહત્વની ગણાતી બેઠકો પર જૂના જોગીઓ પર વિશ્વાસ યથાવત રાખ્યો છે.

Gujarat Local Body Polls 2026: ગાંધીનગર: રાજકીય પ્રતિષ્ઠાનો જંગ

Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:

રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાની વિવિધ પંચાયતો અને પાલિકાઓ માટે ભાજપે કાળજીપૂર્વક પસંદગી કરી છે. સત્તાધારી પક્ષ માટે ગાંધીનગર કબજે કરવું એ પ્રતિષ્ઠાનો વિષય છે, તેથી અહીં સામાજિક સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:
Gujarat Local Body Polls 2026:

પાટણ: વિકાસના મુદ્દે ચૂંટણી મેદાનમાં

પાટણ જિલ્લામાં પણ નગરપાલિકા અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારો જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપે અહીં સ્થાનિક પ્રશ્નો અને વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે.

ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બનશે

ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ હવે પાટણ અને ગાંધીનગરના સરકારી કચેરીઓ પર ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળશે. ભાજપે પોતાના ઉમેદવારોને તમામ કાયદાકીય દસ્તાવેજો સાથે તૈયાર રહેવા સૂચના આપી દીધી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી આજે મોડી રાત સુધી પક્ષના કાર્યાલયો પર ધમધમાટ ચાલુ રહેશે.

aa pan vacho :જમીનદારમાંથી ડ્રગ પેડલર, અમદાવાદમાં રાતોરાત અમીર બનવાની લાલચમાં ખેડૂત મેફેડ્રોન સાથે ઝડપાયો