Home State Gujarat Rajkot BJP:રાજકોટ ભાજપનું નવું માળખું જાહેર: અંજલીબેન રૂપાણીનો કારોબારીમાં સમાવેશ

Rajkot BJP:રાજકોટ ભાજપનું નવું માળખું જાહેર: અંજલીબેન રૂપાણીનો કારોબારીમાં સમાવેશ

0
374
Rajkot BJP
Rajkot BJP

Rajkot BJP:રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેર ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા રવિવારે 18 વોર્ડના પ્રભારી અને 70 કારોબારી સભ્યોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ નિમણૂકોમાં સૌથી મહત્વની વાત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનો કારોબારી સભ્ય તરીકે સમાવેશ છે.

Rajkot BJP

મહામંત્રીઓને સોંપાઈ ઝોન વાઈઝ જવાબદારી

ચૂંટણીલક્ષી કામગીરીને વેગ આપવા માટે શહેરના ત્રણેય મહામંત્રીઓને વિધાનસભા બેઠક મુજબ જવાબદારી સોંપવામાં આવી છે:

  • વલ્લભ દુધાત્રા: પૂર્વ વિધાનસભા-68
  • લલિત વાડોલિયા: પશ્ચિમ વિધાનસભા-69
  • યોગેન્દ્રસિંહ જાડેજા: વિધાનસભા-70 અને 71
Rajkot BJP

Rajkot BJP:કારોબારીમાં દિગ્ગજોનો સમાવેશ

70 સભ્યોની કારોબારીમાં અંજલીબેન રૂપાણી ઉપરાંત પૂર્વ પ્રમુખ કશ્યપ શુકલા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, કિરણબેન માંકડિયા અને અશ્વિન મોલીયા જેવા અનુભવી ચહેરાઓને સ્થાન આપીને સંગઠનને મજબૂત બનાવવામાં આવ્યું છે.

18 વોર્ડના નવા પ્રભારીઓની યાદી (મુખ્ય નિમણૂકો):

વોર્ડ વાઈઝ જવાબદારી સોંપતા પૂર્વેશ ભટ્ટ (વોર્ડ-1), મયુર પાંભર (વોર્ડ-2), ભરતસિંહ જાડેજા (વોર્ડ-3), અને ડો. વિજય ટોળીયા (વોર્ડ-17) સહિતના 18 પ્રભારીઓના નામ જાહેર કરાયા છે.

Rajkot BJP
Rajkot BJP
Rajkot BJP

આ પણ વાંચો :શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરથી સેન્સેક્સ 2,300 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે