Home Sports T20 World Cup 2026 Semifinal:ઈડન ગાર્ડન્સમાં સેમિ-ફાઈનલનો મહાજંગ; શું ન્યૂઝીલેન્ડ તોડી શકશે...

T20 World Cup 2026 Semifinal:ઈડન ગાર્ડન્સમાં સેમિ-ફાઈનલનો મહાજંગ; શું ન્યૂઝીલેન્ડ તોડી શકશે સાઉથ આફ્રિકાનો 19 વર્ષનો ‘ચક્રવ્યૂહ’?

0
248
T20 World Cup
T20 World Cup

T20 World Cup 2026 Semifinal:ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિ-ફાઈનલ આજે, 4 માર્ચ (બુધવાર) ના રોજ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ મુકાબલામાં ફાઈનલની ટિકિટ મેળવવા માટે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાશે.

T20 World Cup 2026 Semifinal:ન્યૂઝીલેન્ડ સામે 19 વર્ષનો કડવો ઈતિહાસ

T20 World Cup 2026 Semifinal

ન્યૂઝીલેન્ડ માટે આ મેચ માત્ર સેમિ-ફાઈનલ નથી, પરંતુ એક મોટો ઈતિહાસ બદલવાની તક છે. આંકડાઓ પર નજર કરીએ તો:

  • વર્લ્ડ કપમાં રેકોર્ડ: 2007 થી 2026 સુધી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ ક્યારેય સાઉથ આફ્રિકાને હરાવી શક્યું નથી.
  • 5-0 નો સ્કોર: બંને ટીમો વર્લ્ડ કપમાં 5 વાર ટકરાઈ છે અને પાંચેય વખત આફ્રિકાનો વિજય થયો છે.
  • તાજેતરનું ફોર્મ: આ જ ટૂર્નામેન્ટમાં ચેન્નાઈ ખાતે રમાયેલી ગ્રુપ મેચમાં પણ આફ્રિકાએ કીવી ટીમને 7 વિકેટે પછાડી હતી.

T20 World Cup 2026 Semifinal:હેડ-ટુ-હેડ આંકડા (T20I)

વિગતસાઉથ આફ્રિકાન્યૂઝીલેન્ડ
કુલ મેચ1919
જીત1207
કેપ્ટનએડન માર્કરામમિચેલ સેન્ટનર

T20 World Cup 2026 Semifinal:બંને ટીમોની વ્યૂહરચના

T20 World Cup 2026 Semifinal

સાઉથ આફ્રિકા: એડન માર્કરામની આગેવાનીમાં આફ્રિકન ટીમ આ વર્લ્ડ કપમાં હજુ સુધી અજેય રહી છે. તેમની નજર સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચવા પર છે.

ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનરની ટીમ પાકિસ્તાનને નેટ રન રેટમાં પછાડીને અહીં સુધી પહોંચી છે. ઈડન ગાર્ડન્સની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર કીવી સ્પિનરો ઉલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે.

બીજી સેમિ-ફાઈનલ: ભારત vs ઈંગ્લેન્ડ

ક્રિકેટ પ્રેમીઓ માટે ડબલ ધમાકો છે, કારણ કે આવતીકાલે એટલે કે 5 માર્ચ (ગુરુવાર) ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમિ-ફાઈનલમાં યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે.

આ પણ વાંચો :યુદ્ધના ડરે સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારો સોના તરફ વળ્યા; સોનું ₹2500 ઉછળ્યું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે