Home Videsh War Escalates:ઈરાનનો અમેરિકાના 560 સૈનિકોને માર્યાનો દાવો, કુવૈત-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર...

War Escalates:ઈરાનનો અમેરિકાના 560 સૈનિકોને માર્યાનો દાવો, કુવૈત-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર પ્રચંડ હુમલા

0
268
War Escalates
War Escalates

War Escalates:મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાનો આજે બીજો દિવસ છે. ઈરાને વળતો પ્રહાર કરતા કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે નિશાન બનાવ્યા છે.

War Escalates:ઈરાનનો મોટો દાવો: 560 અમેરિકન સૈનિકોના મોત

War Escalates

ઈરાની સૈન્ય સંગઠન IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) એ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે તેમના હુમલામાં અત્યાર સુધીમાં 560 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. ઈરાને અમેરિકાના વિશાળ યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ પર ચાર બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાનું પણ જણાવ્યું છે. જોકે, અમેરિકાએ આટલી મોટી સંખ્યામાં જાનહાનિના દાવાને નકારી કાઢ્યો છે.

War Escalates:કુવૈત અને બહેરીનમાં તબાહી, એમેઝોનનું ડેટા સેન્ટર ઠપ

ઈરાને તેના વળતા પ્રહારમાં પડોશી દેશોમાં આવેલા અમેરિકી મથકોને નિશાન બનાવ્યા છે:

  • કુવૈત: ‘અલી અલ-સલેમ’ એરબેઝ પર હુમલો કરી તેને સંપૂર્ણ ઠપ કરી દીધાનો દાવો.
  • બહેરીન: અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા.
  • UAE: હુમલાના કારણે એમેઝોનના ક્લાઉડ યુનિટ (AWS) ના ડેટા સેન્ટરમાં આગ લાગતા ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ છે.

War Escalates:ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર: “4 અઠવાડિયામાં જંગ ખતમ કરીશું”

બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે અમેરિકી સેનાએ ઈરાનના 9 મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કર્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આગામી 4 અઠવાડિયામાં આ ઓપરેશન પૂરું કરી દેવામાં આવશે. અત્યાર સુધીમાં અમેરિકાએ ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે.

લેબેનોન પર ઈઝરાયલના પ્રચંડ હુમલા

ખામેનેઈના મોત બાદ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલાના જવાબમાં ઈઝરાયલે લેબેનોનની રાજધાની બેરુત પર ભયાનક હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાની એરબેઝ અને મિસાઈલ લોન્ચ સાઈટો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકનો વીડિયો પણ જાહેર કર્યો છે.

આ પણ વાંચો :ઈરાન–ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર : વડાપ્રધાન મોદીએ  આજે રાત્રે CCSની બેઠક બોલાવી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે