Home Desh Major ATS Operation:પંજાબથી નેપાળ, બિહાર અને પછી ગુજરાત: એમ્બ્રોડરીના કારખાનામાં છુપાયેલા ખતરનાક...

Major ATS Operation:પંજાબથી નેપાળ, બિહાર અને પછી ગુજરાત: એમ્બ્રોડરીના કારખાનામાં છુપાયેલા ખતરનાક ગુનેગારને ATSએ દબોચ્યો

0
295
ATS Operation

Major ATS Operation: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશન પાર પાડીને પાકિસ્તાન સરહદેથી હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલનું સ્મગલિંગ કરતા ખતરનાક આરોપી રહેમત અલી શેખને દબોચી લીધો છે. પંજાબના અમૃતસરમાં નોંધાયેલા મોટા ગુનામાં ફરાર આ આરોપી અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છુપાઈને એમ્બ્રોડરીના કારખાનામાં મજૂરી કરતો હતો.

Major ATS Operation:અમદાવાદમાં કેવી રીતે ઝડપાયો?

Major ATS Operation

ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને સચોટ બાતમી મળી હતી કે અમૃતસરના રાજાસાસી પોલીસ સ્ટેશનના સ્મગલિંગ કેસનો મુખ્ય આરોપી અમદાવાદમાં છુપાયો છે.

  • આરોપી રહેમત અલી પંજાબથી ભાગીને પહેલા નેપાળ ગયો હતો.
  • ત્યાંથી બિહાર થઈને તે ગુજરાત (અમદાવાદ) આવી પહોંચ્યો હતો.
  • રખિયાલના એક એમ્બ્રોડરી કારખાનામાં તે કામના બહાને આશરો લઈ રહ્યો હતો, જ્યાંથી ATSએ તેની ધરપકડ કરી છે.

Major ATS Operation:પાકિસ્તાન કનેક્શન અને જપ્ત કરાયેલો જથ્થો

Major ATS Operation

પૂછપરછમાં સામે આવ્યું છે કે રહેમત અલી એક આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને આર્મ્સ નેટવર્કનો ભાગ છે. જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાન બોર્ડરથી આવેલા કન્સાઈનમેન્ટમાં તે સામેલ હતો. આ અગાઉ આ જ કેસમાં ઝડપાયેલા અન્ય બે આરોપીઓ પાસેથી પંજાબ પોલીસે નીચે મુજબનો જથ્થો જપ્ત કર્યો હતો:

  • 42 કિલો હેરોઈન
  • 4 હેન્ડ ગ્રેનેડ
  • 1 સ્ટાર માર્ક પિસ્તોલ
  • 46 જીવતા કારતૂસ

પોલીસની તપાસ અને આગામી કાર્યવાહી

જ્યારે પંજાબમાં તેના સાથીદારો પકડાયા, ત્યારે રહેમત અલી નાસી છૂટ્યો હતો. અત્યારે ગુજરાત ATS એ તપાસ કરી રહી છે કે અમદાવાદમાં તેને આશરો આપવામાં કોણે મદદ કરી હતી. હાલમાં આરોપીને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલીમાં મોટો વધારો: મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, ગમે ત્યારે ધરપકડની શક્યતા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે