Home Politics Rivaba jadeja એ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત , ક્રિકેટર ravindra...

Rivaba jadeja એ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત , ક્રિકેટર ravindra jadeja પણ સાથે રહ્યા ઉપસ્થિત

0
395
Rivaba jadeja
Rivaba jadeja

Rivaba jadeja  : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની જામનગર નોર્થના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંસદ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંનેએ વડાપ્રધાન સાથે દેશના વિકાસ, શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

HAyRzukaAAQzu9A

Rivaba jadeja એ કહ્યું અમારા માટે ગર્વની ક્ષણ

મુલાકાત દરમિયાન રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાનને પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો, જ્યારે રિવાબા જાડેજાએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. રિવાબાએ આ મુલાકાતને ગર્વની ક્ષણ ગણાવી હતી. બંનેએ મુલાકાતની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતાં આ પ્રસંગને યાદગાર ગણાવ્યો હતો.

HAyRzw0aAAYBP5y

ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજાએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી જામનગર નોર્થ બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી. તેમને 84,336 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા હતા. હાલ તેઓ રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

HAyRzwuaAAIX 8h 1

આ પહેલા પણ વર્ષ 2023માં જાડેજા દંપતીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. રવિન્દ્ર જાડેજા જામનગરના રહેવાસી છે અને સામાન્ય પરિવારથી આવી ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. તેમની સંઘર્ષભરી સફર આજે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

આ મુલાકાતને લઈને ગુજરાતના રાજકીય તથા સામાજિક વર્તુળોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે