Home State Gujarat Environmental Milestone: કચ્છના વેટલેન્ડ ‘છારી-ઢંઢ’ને વૈશ્વિક ઓળખ: ગુજરાતની પાંચમી ‘રામસર સાઇટ’નું પ્રમાણપત્ર...

Environmental Milestone: કચ્છના વેટલેન્ડ ‘છારી-ઢંઢ’ને વૈશ્વિક ઓળખ: ગુજરાતની પાંચમી ‘રામસર સાઇટ’નું પ્રમાણપત્ર મુખ્યમંત્રીશ્રીને અર્પણ

0
2258
Environmental
Environmental

Environmental Milestone: ગુજરાતની પર્યાવરણીય વિરાસતમાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. કચ્છના બન્ની વિસ્તારના રતન સમાન ‘છારી-ઢંઢ’ ને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ગૌરવવંતી સિદ્ધિનું પ્રમાણપત્ર વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગર ખાતે અર્પણ કર્યું હતું.

Environmental Milestone: ગુજરાત માટે ગૌરવની ક્ષણ

Environmental Milestone

છારી-ઢંઢ હવે ગુજરાતનું પાંચમું અને કચ્છ જિલ્લાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરનું વેટલેન્ડ બની ગયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ માન્યતાથી રાજ્યમાં પર્યાવરણ જાળવણી અને ઇકો-ટૂરિઝમને નવો વેગ મળશે.

Environmental Milestone: છારી-ઢંઢની વિશેષતાઓ

  • કચ્છનું પ્રથમ વેટલેન્ડ: કચ્છ જિલ્લા માટે આ પ્રથમ રામસર સાઇટ છે, જે વૈશ્વિક સ્તરે જિલ્લાની ઓળખ મજબૂત કરશે.
  • પક્ષીઓનું સ્વર્ગ: આ અભયારણ્ય હજારો કિલોમીટર દૂરથી આવતા સ્થળાંતરિત પક્ષીઓ માટે મનપસંદ આશ્રયસ્થાન છે.
  • પર્યાવરણીય મહત્વ: બન્નીના રણ વિસ્તારમાં આવેલું આ જળપ્લાવિત ક્ષેત્ર જૈવ-વિવિધતાની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે.

ગુજરાતમાં રામસર સાઇટ્સની સ્થિતિ

આ નવી જાહેરાત સાથે હવે ગુજરાતમાં કુલ ૫ (પાંચ) રામસર સાઇટ્સ થઈ છે. અગાઉ નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણાને આ દરજ્જો મળેલો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકે સ્થાન મળવાથી હવે આ વિસ્તારના સંરક્ષણ માટે વૈશ્વિક માપદંડો મુજબ કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો :SMC Raid Fallout: વાઘોડિયામાં SMC રેડ બાદ 2 પોલીસકર્મીની બદલી, બુટલેગરો સાથેની સાઠગાંઠ ખુલતાં પોલીસ બેડામાં ચકચાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે