Home Politics Amit Shah Inaugurates :“અગથળામાં Bio-CNG અને સણાદરમાં મિલ્ક પાવડર પ્લાન્ટથી બનાસકાંઠાની સમૃદ્ધિનો...

Amit Shah Inaugurates :“અગથળામાં Bio-CNG અને સણાદરમાં મિલ્ક પાવડર પ્લાન્ટથી બનાસકાંઠાની સમૃદ્ધિનો નવો યુગ”

0
377
Amit Shah Inaugurates
Amit Shah Inaugurates

Amit Shah Inaugurates :“ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે (6 ડિસેમ્બર) બનાસકાંઠાને અનેક વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી. વાવ-થરાદના સણાદર ખાતે અમિત શાહે બનાસ ડેરીના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જ્યારે અગથળા (લાખણી) ખાતે અત્યાધુનિક બાયોએ-સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનો શુભારંભ કર્યો.

Amit Shah Inaugurates

કાર્યક્રમ દરમિયાન તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા 5 વર્ષોમાં પશુપાલકોની આવકમાં 20%થી વધુ વધારો થશે, કારણ કે બનાસકાંઠાના સહકારી મોડેલ દેશના સૌથી સફળ મોડેલોમાં સ્થાન પામી રહ્યું છે.

Amit Shah Inaugurates :“ અગથળામાં Bio-CNG અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ

અમિત શાહે જણાવ્યું કે બનાસ ડેરીનો બાયો-સીએનજી પ્લાન્ટ “કચરાને કંચનમાં” બદલવાનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પ્લાન્ટથી મેળવાતું બાયો-ગેસ ઊર્જા તરીકે વપરાશે, જ્યારે બાકીનો કચરો ઓર્ગેનિક ખાતરમાં બદલાશે.

તેમણે ભાર મૂક્યો કે પશુપાલકો હવે માત્ર દૂધથી જ નહીં, પરંતુ ગોબરથી પણ કમાણી કરી શકશે.

Amit Shah Inaugurates

Amit Shah Inaugurates :“ સણાદરમાં 150 TPD ક્ષમતા ધરાવતા મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

નવો પ્લાન્ટ બનવાથી:

  • બનાસ ડેરીની ઉત્પાદન ક્ષમતા વધશે
  • દૂધ ઉત્પાદકોને વધુ સારા ભાવ મળશે
  • નિકાસની તકો વધશે
  • ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે

અમિત શાહે બનાસ ડેરીને એશિયાના સહકારી ક્ષેત્રનું ઉત્તમ મોડેલ ગણાવ્યું અને વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી.

અમિત શાહના સંબોધનનાં મુખ્ય મુદ્દા

1️ગોબરમાંથી સમૃદ્ધિ

  • બાયો-સીએનજી પ્રોજેક્ટથી પશુપાલકોને વધારું આવક સ્ત્રોત
  • “ગોબરથી ગેસ, ગેસથી આવક” મોડેલ ગ્રામ્ય અર્થતંત્રમાં મોટો પરિવર્તન લાવશે

2️સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ

  • પશુગોબરમાંથી ઊર્જા
  • બચે તેમાંથી ઓર્ગેનિક ખાતર
  • જમીનનું ફળદ્રુપત્વ વધી ઉત્પાદનક્ષમતા વધશે

3️પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

  • રાસાયણિક ખાતરોને બદલે ઓર્ગેનિક ખાતરના ઉપયોગ પર ભાર
  • જમીનની ગુણવત્તા અને લોકોના આરોગ્યમાં સુધારો
  • નવા પ્લાન્ટમાં બનતું ફર્ટિલાઈઝર ખેડૂતો માટે સસ્તુ અને ગુણવત્તાયુક્ત

4️બનાસ ડેરીની પ્રગતિ

  • એશિયાના સૌથી સફળ સહકારી મોડેલોમાં સ્થાન
  • નવી ઈન્ડસ્ટ્રીઝથી રોજગાર વૃદ્ધિ
  • દૂધ ઉત્પાદકોની આવકમાં સતત વધારો

5️⃣ “સહકારથી સમૃદ્ધિ” – વિકસિત ભારતનું દ્રષ્ટિકોણ

  • સહકારી ક્ષેત્ર દેશની ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે
  • સહકાર મોડેલ વિકાસયાત્રાને ગતિ આપે છે

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

AI news : AIનો વધતો પ્રભાવ: સર્જનથી લઈને CEO સુધી—દરેક નોકરી ખતરામાં!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે