Home Desh Massive Aviation Disruption:વિશ્વભરના હજારો Airbus A320 વિમાનો ગ્રાઉન્ડેડ સોફ્ટવેર ખામીથી હવાઈ...

Massive Aviation Disruption:વિશ્વભરના હજારો Airbus A320 વિમાનો ગ્રાઉન્ડેડ સોફ્ટવેર ખામીથી હવાઈ સેવા પ્રભાવિત, ભારતમાં 350થી વધુ ઉડાનો પર અસર

0
388
Massive Aviation Disruption
Massive Aviation Disruption

Massive Aviation Disruption:દુનિયાભરમાં હજારો Airbus A320 ફેમિલી વિમાનોને આ સપ્તાહના અંતે એન્જિનિયરિંગ ખામીના કારણે તાત્કાલિક ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે. એરબસના આ વિશ્વપ્રસિદ્ધ વિમાનોમાં મળી આવેલી ગંભીર સોફ્ટવેર અને હાર્ડવેર સમસ્યા હવાઈ મુસાફરીને મોટાપાયે અસર કરશે, જેમાં ભારત સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.

Massive Aviation Disruption

Massive Aviation Disruption:ભારતમાં અસર: ઈન્ડિગો–એર ઈન્ડિયાના 350થી વધુ વિમાનો ઉભા

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 વિમાનોને ફરજિયાત અપગ્રેડિંગ પ્રક્રિયા માટે ગ્રાઉન્ડેડ રાખવાનો નિર્ણય લેવાયો છે.

  • ઈન્ડિગો – 350+ A320માંથી ~250 વિમાનો અપગ્રેડ માટે જોખમી કેટેગરીમાં
  • એર ઈન્ડિયા – 120-125 A320માંથી 100+ વિમાનો પ્રભાવિત

આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગી શકે છે, જેના કારણે વીકએન્ડથી લઈને સોમવાર/મંગળવાર સુધી ઉડાનોમાં વિલંબ અથવા રદ થવાની શક્યતા છે.

એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું:
હમેંશા સલામતી પ્રાથમિકતા. એરબસના નિર્દેશો મુજબ અમારા કેટલાક વિમાનોમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશન જરૂરી છે, જેના કારણે ફ્લાઇટ્સ મોડી પડી શકે છે. અસુવિધા માટે ક્ષમા.”

Massive Aviation Disruption

Massive Aviation Disruption:કેવી રીતે શરૂ થયો આખો મુદ્દો? — JetBlueની 30 ઓક્ટોબરની ઘટના જવાબદાર

આ નિર્ણય પાછળ 30 ઓક્ટોબર, 2025ના રોજ અમેરિકન એરલાઇન JetBlueની A320 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના મુખ્ય કારણ છે.
કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન…

  • વિમાન અચાનક પાઇલટ ઇનપુટ વિના નીચે નમી ગયું
  • મુસાફરો ઘવાયા અને તાત્કાલિક તાંપામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
  • તપાસમાં ELAC (Elevator Aileron Computer) સોફ્ટવેર ખામી મળી

આ ઘટનાએ વૈશ્વિક એવિએશન સેફ્ટી એજન્સીઓને ચેતવણી આપી.

Massive Aviation Disruption: સૌર વિકિરણથી Flight Control Data કરપ્ટ થવાનો ખતરો

યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ત્યારબાદ Emergency Airworthiness Directive જાહેર કર્યો.
એરબસની ટેકનિકલ ટીમે તપાસમાં મહત્વનો મુદ્દો શોધ્યો:

Massive Aviation Disruption

👉 તીવ્ર Solar Radiation (સૌર વિકિરણ) Flight Controlના ડેટાને કરપ્ટ કરી શકે છે
👉 ELAC સહિતના સિસ્ટમ્સ સૂર્યના રેડિએશનથી ડિસ્ટર્બ થવાની શક્યતા
👉 ડેટા કરપ્ટ થાય તો વિમાનની ઓટોમેટેડ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ખોટી પ્રતિક્રિયા આપી શકે

આથી Airbusએ તરત જ વિશ્વભરના ઓપરેટર્સને આદેશ આપ્યો:
“Software + Hardware Protection Upgrade ફરજિયાત.”

એરબસે માફી માગતા કહ્યું:
“Passenger safety is our top priority.”

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

OpenAIના API વપરાશકર્તાઓનો ડેટા લીક: થર્ડ-પાર્ટી પ્રદાતા Mixpanelની ખામી જવાબદાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે