હવે છલ કપટથી ટ્રેક્ટર ચોરવાનું કાવતરું ચાલુ કર્યું #famer #tractor #surendranagar #lcb

0
109

ટ્રેક્ટર ચોરવાનું કાવતરું #famer #tractor #surendranagar #lcb – સુરેન્દ્રનગર એલસીબી પોલીસે શહેરના જોરાવરનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રેક્ટર જોઈ અટકાવ્યું હતું. તપાસ દરમિયાન ખુલ્યું કે આ ટ્રેક્ટર શોરૂમમાંથી છેતરપિંડી દ્વારા મેળવવામાં આવ્યું છે.

પોલીસે તત્કાલ ગૌતમભાઈ પાધરીયા અને સુરેશભાઈ પાંડવાને ઝડપી પાડ્યા હતા. બંને શખ્સોને જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા છે. પોલીસે ટ્રેક્ટર સહિત કુલ રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

સુરેન્દ્રનગર એલસીબીની કાર્યવાહી ટ્રેક્ટર ચોરવાનું કાવતરું

છેતરપિંડીના કેસમાં બે શખ્સ ઝડપાયા

ટ્રેક્ટર સહિત 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓને જોરાવરનગર પોલીસને સોપવામાં આવ્યા

Ahmedabad રામોલ લૂંટ કેસનો મામલો. મુખ્ય આરોપી સંગ્રામ ઝડપાયો.

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ