મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો #morbi #weather #rain #update

0
73

મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો #morbi #weather #rain #update – મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંકાનેરમાં માત્ર 2 કલાકમાં 26 મીમી વરસાદ નોંધાયો છે. વાંકાનેર પછી મોરબી શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.

2 કલાકમાં 26 મીમી વરસાદ

વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગે મોરબી સહિત સૌરાષ્ટ્ર માટે 16થી 18 ઓગસ્ટ દરમ્યાન ભારે વરસાદની આગાહી કરી છે. મચ્છુ નદીનું પાણી વધી શકે છે એવી શક્યતા છે.

મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો #morbi #weather #rain #update

નદીના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

મચ્છુ-3 ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે અને નદીના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને કારણે મોરબીના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઇ પોલીસ તરફથી વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો #morbi #weather #rain #update

  મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો

  વાંકાનેરમાં 2 કલાકમાં 26 મીમી વરસાદ

  મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ

મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, એલર્ટ જાહેર

મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો #morbi #weather #rain #update

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

Weather Update : અમદાવાદમાં ક્યાં અને કેટલો વરસાદ #weatherupdate #gujarat #ahmedabad #rain