મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના #surat #missionhospital #hospitalfire #firesafety

0
169

#surat #missionhospital #hospitalfire #firesafety સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે.

આગની ઘટનામાં હોસ્પિટલમાં કેટલા લોકો ફસાયેલા છે તેની માહિતી હજી સુધી જાણી શકાઈ નથી. હાલ ફાયર જવાનો આગ પર કાબૂ મેળવી લીધો છે. હોસ્પિટલમાં આગની ઘટના બાદ મદદે આવેલા એક વ્યકિતએ કહ્યું કે, આગ શેના કારણે લાગી તેની ખબર નથી.

અમે લોકોએ ઉપરથી 20 જેટલા દર્દીઓને ઉતારીને નીચે લાવ્યા હતા.

સુરત શહેરમાં મિશન હોસ્પિટલમાં આગ લાગી

ફાયર વિભાગની 10 ટીમ ઘટનાસ્થળે

મિશન હોસ્પિટલમાં આગલાગી

દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

આગની ઘટનામાં હોસ્પિટલમાં કેટલા લોકો ફસાયેલા છે તેની માહિતી હજી સુધી જાણી શકાઈ નથી. હાલ ફાયર જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલમાં આગની ઘટના બાદ મદદે આવેલા એક વ્યકિતએ કહ્યું કે, આગ શેના કારણે લાગી તેની ખબર નથી.

અમે લોકોએ ઉપરથી 20 જેટલા દર્દીઓને ઉતારીને નીચે લાવ્યા હતા.