સુરતમાં આતો કેવો પ્રેમ કે હવસ ? 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ #surat #love #affair #nabalik

0
116

#surat #love #affair #nabalik સુરતના પુણા પરવટ પાટિયા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રેમ કે હવસ ? જ્યાં 23 વર્ષની યુવતી, જે શિક્ષિકા છે, તેણે 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી જવાની ઘટના બની છે.વિદ્યાર્થીના પિતાએ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રેમ કે હવસ ?

પિતા મુજબ, વિદ્યાર્થીઓની શિક્ષિકા અને તેના મિત્રએ મળીને બાળકને સુરક્ષા માટે લઈ ગયા હોવાનું જણાવ્યું છે.સોસાયટી બહારના સીસીટીવી ફૂટેજમાં પણ શિક્ષિકા અને વિદ્યાર્થી સાથે જતા નજરે પડ્યા છે. ત્યારબાદ, નજીકની એક દુકાનમાં જઈ શિક્ષિકાએ રોકડ પેમેન્ટ કરીને ખરીદી પણ કરી હોવાનું સીસીટીવી ફૂટેજમાં નજરે આવે છે.જાણકારીઓ મુજબ, શિક્ષિકાનું નામ માનસી નાઈ છે અને તે અનુરાગ હિન્દી વિદ્યાલયમાં શિક્ષણ આપતી હતી.

તે વિદ્યાર્થીને શાળા અને ટ્યુશન બંનેમાં ભણાવતી હતી.પુણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને મામલાની ગંભીરતાને દૃષ્ટિએ રાખીને તટસ્થ તપાસ ચલાવી રહી છે.

સુરતમાં આતો કેવો પ્રેમ કે હવસ ? 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ #surat #love #affair

વધુ સમાચાર માટે જોતા રહો

સુરતમાં આતો કેવો પ્રેમ કે હવસ ? 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ #surat #love #affair

SURATસગીરો બની રહ્યા છે આક્રમક , #GUJRAT , #SURATPOLICE , #HOMMINISTER , #BHUPENDRAPATEL , #CM