HomeGujaratGPSC: મોકૂફ રખાયેલી DySO ની પરીક્ષાની નવી તારીખ જાહેર

GPSC: મોકૂફ રખાયેલી DySO ની પરીક્ષાની નવી તારીખ જાહેર

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. જેના પગલે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 28મી ઓગસ્ટથી શરૂ થતી DYSOની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે  GPSCએ DySO ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.

  • 8 થી 11 સપ્ટેમ્બરના યોજાશે પરીક્ષા
  • અગાઉ ભારે વરસાદને કારણે પરીક્ષા મોકૂફ રખાઇ હતી

GPSC એ DySOની પરીક્ષાની નવી તારીખ જાહેર

આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. વરસાદના કારણે મોકૂફ રાખેલી DYSOની પરીક્ષા હવે 8થી 11 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. GPSC દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પણ જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા હવે 8 થી 11 સપ્ટેમ્બરના લેવાશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments