Home Breaking News Rain Alert : રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

Rain Alert : રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

0
890
Rain Alert
Rain Alert

Rain Alert :  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે.  સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.

Rain Alert

Rain Alert :  સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઈંચથી સવા આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

Rain Alert  :  આ તરફ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,તાપી અને ડાંગ માટે આજના દિવસે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં અઢીથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. 

Rain Alert  :  ભારે વરસાદનું અનુમાન

Rain Alert  :  હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે અને દક્ષિણ-પશ્ચિમ તરફ વળેલું છે. મંગળવાર સવાર સુધી સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અતિ ભારે વરસાદનું અનુમાન છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે