Home Breaking News Gujrat rain  : આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ મેઘરાજા...

Gujrat rain  : આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ  

0
980
Gujrat rain
Gujrat rain

Gujrat rain  : રાજ્યમાં ચોમાસું તેના ધમાકેદાર મોડમાં છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૩ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, રાજ્યના અનેક જીલ્લાઓમાં આગામી ૩ કલાકમાં મેઘરાજા સાંબેલાધાર બેટિંગ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.    

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.

Gujrat rain

Gujrat rain  :  ક્યાં છે ભારે વરસાદની આગાહી ?

Gujrat rain

રાજ્યમાં આગામી 3 કલાકમાં ભરૂચ , ભાવનગર, બોટાદ,વલસાડ, દાદરા નગર હવેલીમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,  

Gujrat rain  :  કયા પડશે હળવા થી મધ્યમ વરસાદ

નવસારી, ડાંગ, તાપી, સુરત,નર્મદા,વડોદરા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ગાંધીનગર, જામનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવ, છોટાઉદેપુર, માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujrat rain

Gujrat rain  :  સામાન્ય વરસાદની આગાહી

અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર,કચ્છમાં આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવિ છે,  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે