Home Breaking News VIRAT KOHALI PUB :  વિરાટ કોહલીના પબ સામે થઇ FIR , જાણો...

VIRAT KOHALI PUB :  વિરાટ કોહલીના પબ સામે થઇ FIR , જાણો કેમ ?

0
793
VIRAT KOHALI PUB
VIRAT KOHALI PUB

VIRAT KOHALI PUB :  ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના પબ સામે પોલીસે કાર્યવાહી કરી છે, કર્ણાટકના બેંગલુરુ સ્થિત  આવેલ વિરાટ કોહલીના One8 કોમ્યુન પબ પર પોલીસે મોડી રાત સુધી ખુલ્લી રાખવા મામલે કાર્યવાહી કરી છે.  

VIRAT KOHALI PUB

કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખોલવા સામે 4 પબ સામે કાર્યવાહી કરી છે. ઘણા પબના મેનેજમેન્ટ સામે FIR નોંધવામાં આવી છે. જેમાં ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનું એક પબ પણ છે.

VIRAT KOHALI PUB

VIRAT KOHALI PUB :   બેંગલુરુના એમજી રોડ પર One8 કોમ્યુન પબ છે. આ પબ વિરાટ કોહલીની માલિકીની છે. બેંગલુરુ પોલીસનું કહેવું છે કે One8 પબ સહિત અન્ય પબ સામે FIR નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે પબ ઓપરેટિંગ અવર્સ પછી પણ મોડી રાત સુધી ચલાવવામાં આવી રહ્યાં હતાં.

VIRAT KOHALI PUB :   લાઉડ મ્યુઝિકના લીધે ફરિયાદ થઈ

VIRAT KOHALI PUB

VIRAT KOHALI PUB :   ડીસીપી સેન્ટ્રલે નિવેદન આપ્યું છે કે, અમે ગઈકાલે (સોમવારે) રાતે 1.30 વાગ્યા સુધી લગભગ 3થી 4 પબ ખુલ્લા ઝડપ્યા છે. તેમજ રાત્રે તેમાં મોટા અવાજે મ્યુઝિક વાગતું હોવાની ફરિયાદો પણ મળી હતી. જેના પગલે અમે આ કાર્યવાહી હાથ ધરી છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે