champions trophy 2025 :  ચેમ્પિયંસ ટ્રોફી રમવા માટે શું ભારત જશે પાકિસ્તાન ? જાણો અપડેટ શું છે ?

0
260
champions trophy 2025
champions trophy 2025

champions trophy 2025 :  ભારતીય ટીમે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ત્યારે હવે ભારતીય ટીમનો આગામી લક્ષ્ય વર્ષ 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. જે વન ડે ફોર્મટમાં રમાવવાનો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં થવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

champions trophy 2025

champions trophy 2025 :   ભારતીય ટીમે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ત્યારે હવે ભારતીય ટીમનો આગામી લક્ષ્ય વર્ષ 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. જે વન ડે ફોર્મટમાં રમાવવાનો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં થવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ત્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે આવતા વર્ષે પાકિસ્તાન જશે કે નહીં તેને લઈને મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે.

champions trophy 2025 :   ભારત સરકાર લેશે અંતિમ નિર્ણય

champions trophy 2025

champions trophy 2025 :   સુત્રોનું માનીએ તો  આ વાતની વધુ સંભાવના છે કે, આવતા વર્ષે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય. જો કે, આ બાબતે અંતિમ નિર્ણય ભારત સરકાર જ લેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આઈસીસીને જે ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો છે, તેમાં તેમને ભારતની તમામ મેચો લાહોરમાં કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

champions trophy 2025

champions trophy 2025 :  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત સરકાર જ આ મામલે અંતિમ નિર્ણય લેશે. સરકાર જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે. આ મહિને શ્રીલંકામાં આઈસીસીની બેઠક થવાની છે. જેમાં આને લઈને કોઈ માહિતી સામે આવી શકે છે.

જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનના પ્રવાસે પહોંચી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ટીમ એશિયા કપના ફાઈનલમાં પણ પહોંચી હતી. જો કે, ટીમને ફાઈનલ મેચમાં શ્રીલંકાના હાથે 100 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો