CANCER : બહેનોના કેન્સરના નિદાન માટે કેમ્પ આયોજન કરાયું

0
285

CANCER : નેશનલ હેલ્થ મિશન ગુજરાત, ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા તથા બ્રાયોટા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 1000 બહેનોને સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોં ના કેન્સરના નિદાન માટેના કેમ્પ આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ 10 અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ કેમ્પનું ક્રમશ આયોજન કરવામાં આવશે

CANCER : 1000 બહેનોને સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોં ના કેન્સરના નિદાન માટેના કેમ્પ આયોજન કરવામાં આવે છે

CANCER

CANCER : આ કેમ્પ તદ્દન નિ:શુલ્ક બ્રાયોટા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. જેમાં તમામ બહેનોને સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સરની તપાસ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત બહેનોને તેના લક્ષણો, તેની કાળજી રાખવાની અને કેન્સર ના થાય તે બાબતે રાખવાના થતા ઉપાયો, યોગ તથા તેઓને કેન્સરની જાણ થાય તો ઓપરેશન તથા દવાઓ સુધીની સહાય કંપની દ્વારા આપવામાં આવશે. આ કેમ્પના ભાગરૂપે આજરોજ અર્બન હેલ્થ સેન્ટર કોબા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.

CANCER

CANCER : જેમાં  મેયર  મીરાબેન પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવ્યા હતા. મુલાકાત દમિયાન નિદાન કેમ્પ બાબતે માહિતી મેળવી અને કેમ્પમાં હાજર રહેલ બહેનો સાથે સંવાદકર્યો હતો. આ કેમ્પમાં 80 થી વધુ બહેનોએ કેમ્પમાં લાભ લીધો હતો.

CANCER : આ કેમ્પમાં 80 થી વધુ બહેનોએ કેમ્પમાં લાભ લીધો હતો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .