INDIA : ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી. ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી લીધી છે. ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે કોઈ મેચ હાર્યા વિના ટ્રોફી જીતી હોય.
INDIA : ભારતે આ મેચ 7 રને જીતી લીધી હતી2007માં પહેલીવાર એમએસ ધોનીની ટીમે આ ફોર્મેટમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ પણ જીત્યો છે. પહેલી વાર 1983માં અને બીજી વાર 2011માં. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને બીજી વખત વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય છે. રોહિત શર્મા 2007ની T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં હતો, પરંતુ કોહલી નહોતો. કોહલી 2011ની ચેમ્પિયન ટીમ સાથે હતો, પરંતુ રોહિત નહોતો.
INDIA : રોહિત શર્મા 2007ની T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં હતો, પરંતુ કોહલી નહોતો. કોહલી 2011ની ચેમ્પિયન ટીમ સાથે હતો, પરંતુ રોહિત નહોતો.
INDIA : ભારતે આ મેચ 7 રને જીતી લીધી હતીભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. આ પછી સાઉથ આફ્રિકા 169 રન પર જ સિમિત રહી અને ટ્રોફી જીતી લીધી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં આફ્રિકન ટીમને માત્ર 8 રન બનાવવા દીધા હતા. આ રીતે ભારતે આ મેચ 7 રને જીતી લીધી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .