Home Desh Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી, IPL-2024 માટે કરી...

Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી, IPL-2024 માટે કરી પ્રાર્થના

0
1128
Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી, IPL-2024 માટે કરી પ્રાર્થના
Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી, IPL-2024 માટે કરી પ્રાર્થના

Nita Ambani: દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અમૃતસર પહોંચ્યા છે. તેમણે અમૃતસર જઈને પોતાનું ત્યાં માથું નમાવ્યું. નીતા અંબાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી
Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી

Nita Ambani: IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે પ્રાર્થના કરી

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે પ્રાર્થના કરવા ગઈ હતી. જોકે, દર વર્ષે તે પોતાની ટીમ માટે પ્રાર્થના કરવા જાય છે.

Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી
Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી

નીતા અંબાણીએ ગુરુવારે સાંજે શ્રી હરમંદિર સાહિબ (ગોલ્ડન ટેમ્પલ)ની મુલાકાત લીધી હતી.

Nita Ambani: અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી
અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી

સુવર્ણ મંદિરના પ્રબંધક ઇકબાલ સિંહ મુખીએ શુક્રવારે જણાવ્યું હતું કે, તેણી સાંજે લગભગ 7.30 વાગ્યે આવી હતી અને સુવર્ણ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરતા પહેલા પવિત્ર મંદિરની ‘પરિક્રમા’ હાથ ધરી હતી.

Nita Ambani ૩

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે