HomeBreaking NewsBJP LIST : ભાજપના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, 9 ઉમેદવારોના નામ જાહેર...

BJP LIST : ભાજપના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, 9 ઉમેદવારોના નામ જાહેર કરાયા

BJP LIST  : લોકસભા ચૂંટણી 2024 ભાજપે ગુરુવારે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં અન્નામલાઈ,  એલ મુરુગન જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. ભાજપે ચેન્નાઈ દક્ષિણથી ટી સુંદરરાજન અને કોઈમ્બતુરથી અન્નામલાઈને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત નીલગીરીમાંથી એલ. મુરુગનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

BJP LIST

BJP LIST  : પૂર્વ રાજ્યપાલ ટી સુંદરરાજનને પણ ટિકિટ  

BJP LIST

BJP LIST  : ભાજપે બે દિવસ પહેલા તમિલનાડુના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર ટી સુંદરરાજનને પણ ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે રાજ્યપાલ પદ છોડ્યા બાદ સુંદરરાજન ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પછી બીજેપીએ તેમને ગુરુવારે ચેન્નાઈ દક્ષિણથી મેદાનમાં ઉતાર્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુની મુલાકાત દરમિયાન સુંદરરાજન સાથે મુલાકાત કરી હતી.

BJP LIST
  નંબર  લોકસભાસીટ  ઉમેદવાર
1ચેન્નાઈ દક્ષિણટી સુંદરરાજન
2ચેન્નાઈ સેન્ટ્રલ સેલ્વમવિનોદ પી  
 3કોઈમ્બતુરઅન્નામલાઈ
4નીલગિરીએલ. મુરુગન
5વેલ્લોરએસી ષણમુગમ
6કૃષ્ણગિરિસી નરસિમ્હન
7પેરામ્બલુરTR. પરિવેન્દ્ર
8થોથુક્કુડીનૈનાર નાગેન્દ્રન
 9કન્યાકુમારીપો. રાધાકૃષ્ણન

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments