Home Breaking News NITIN GADKARI  : નીતિન ગડકરીને ઉદ્ધવ ઠાકરેની ઓપન ઓફર, કહ્યું ભાજપ છોડી...

NITIN GADKARI  : નીતિન ગડકરીને ઉદ્ધવ ઠાકરેની ઓપન ઓફર, કહ્યું ભાજપ છોડી દો..  

0
779
NITIN GADKARI  
NITIN GADKARI  

NITIN GADKARI : જેમ જેમ લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ નેતાઓની હેરા ફેરીનું રાજકારણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે.ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ને તેમની પાર્ટીમાં જોડાવા માટે ખુલ્લી ઓફર આપી છે. તેમણે કહ્યું છે કે જો તેઓ BJP માંથી રાજીનામું આપીને મહાવિકાસ અઘાડી તરફથી ચૂંટણી લડશે તો અમે તેમણે  ચોક્કસથી જીતાડીશું   

NITIN GADKARI  

NITIN GADKARI  :  ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીને આપી ઓપન ઓફર

NITIN GADKARI  : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા પક્ષપલટાની મોસમ ચાલી રહી છે અને ખાસ કરીને મહાવિકાસ આઘાડી (MVA)ના અનેક નેતા ભાજપના અને તેના સાથી પક્ષો એટલે કે મહાયુતિમાં સામેલ થઇ ગયા છે. એવામાં હવે ઉદ્ધવ ઠાકરે પણ મહાયુતિના કદાવર નેતાઓને પોતાની તરફ લાવવાના પ્રયાસમાં છે. આ પ્રયાસના ભાગરુપે ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને પોતાનાપક્ષ વતી ચૂંટણી લડવાની ઓપન ઓફર આપી છે.

NITIN GADKARI  

દેશમાં ટૂંક સમયમાં જ રસ્તા બાંધણીના ક્ષેત્રમાં મહત્ત્વની કામગીરી કરનારા અને હજારો કિલોમીટર રસ્તો તેમ જ હાઇ-વે બનાવનારા ગડકરીને ઓફર આપતા ઉદ્ધવે કહ્યું હતું કે તમે ભાજપ છોડી દો અને મહાવિકાસ આઘાડી તરફથી ચૂંટણી લડો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપના ઉમેદવારીની લિસ્ટ બહાર પાડી છે, જેમાં અનેક નેતાઓના નામ છે.

ભાજપે જેમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, તેવા કૃપાશંકર સિંહનું નામ પણ વડા પ્રધાન મોદીની સાથે જાહેર કર્યું છે, પરંતુ ગડકરીજીએ જેમણે વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું અને મહારાષ્ટ્રમાં તેનો આધાર તૈયાર કર્યો તેમનું નામ નથી. ગડકરીજી તમે ભાજપ છોડી દો. અમે મહાવિકાસ આઘાડીવતી લડો. અમે તમને ચૂંટણી જીતાડીશું.

NITIN GADKARI  :  મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા

NITIN GADKARI  

NITIN GADKARI   : ઉદ્ધવ ઠાકરેએ ગડકરીને આપેલી ઓફર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનો પક્ષ હવે ફક્ત બેન્ડ બાજા સાથે રહી ગયો છે. તે અમારા ગડકરીજી જેવા રાષ્ટ્રીય નેતાને બેઠક ઓફર કરી રહ્યા છે. આ એવું લાગે જેમ કે ગલીની કોઇ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરતી હોય. મહારાષ્ટ્રના ઉમેદવારોની યાદી બહાર પાડી નથી, કારણ કે સાથી પક્ષોમાં બેઠક ફાળવણી મુદ્દે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. યાદી બહાર પડશે ત્યારે ગડકરીજીનું નામ સૌથી પહેલું હશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે