Home Desh Madhavi Latha : કોણ છે માધવી લતા ? જેને ભાજપે ઓવૈસી સામે...

Madhavi Latha : કોણ છે માધવી લતા ? જેને ભાજપે ઓવૈસી સામે લોકસભાની આપી છે ટીકીટ, પ્રમુખ હિન્દુત્વવાદી ચહેરો છે માધવી લતા    

0
1174
Madhavi Latha
Madhavi Latha

Madhavi Latha : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી (BJP Candidate List 2024) જાહેર કરી છે. પહેલી યાદીમાં પાર્ટીએ પીએમ મોદી સહિત 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પરંતુ આ યાદીમાં એક નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

Madhavi Latha

Madhavi Latha  : હૈદરાબાદ સીટ પર મહિલા ઉમેદવાર મેદાનેભાજપે તેલંગાણાની સૌથી ચર્ચામાં રહેલી સીટ હૈદરાબાદ (Lok Sabha Election 2024) થી AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સામે એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. 1984થી આ સીટ પર ઓવૈસી પરિવારનું વર્ચસ્વ જોવા મળ્યું છે. અગાઉ અસદુદ્દીનના પિતા સુલતાન 1984 થી 2004 સુધી અહીંના સાંસદ હતા. ત્યાર બાદ અસદુદ્દીન 2004થી અત્યાર સુધી અહીંથી સાંસદ છે.

Madhavi Latha

Madhavi Latha  : માધવી લતા ઓવૈસીને આપશે ટક્કરઆ વખતે ભાજપે ઓવૈસી સામે એક નવો મહિલા ચહેરો ઉતાર્યો છે. હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે ઓવૈસીને ટક્કર આપનાર મહિલા ડો. માધવી લતા (Madhavi Latha) કોણ છે.

Madhavi Latha  : કોણ છે માધવી લતા ?

Madhavi Latha

 માધવી લતા તેલંગાણામાં વિરિંચી હોસ્પિટલના અધ્યક્ષ છે અને તે હિંદુત્વનો અવાજ ઉઠાવે છે. હોસ્પિટલના ચેરપર્સન હોવા ઉપરાંત તે સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. હિંદુ ધર્મને લઈને માધવીના ભાષણો આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. માધવી લોપામુદ્રા ચેરીટેબલ ટ્રસ્ટ અને લતામા ફાઉન્ડેશનના પણ પ્રમુખ છે. ભરતનાટ્યમ ડાંસર પણ છે. તેમને કોટી મહિલા કોલેજમાંથી રાજનીતિ શાસ્ત્રમાં એમએ પણ કર્યું છે.

Madhavi Latha  : 40 વર્ષથી આ સીટ પર ઓવૈસી પરિવારનું રાજ

ovesi family

હૈદરાબાદની મહિલા ઉમેદવાર પર પહેલીવાર ભાજપે દાલ ખેલ્યો છે. અગાઉ પાર્ટીએ ભાગવત રાવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, ભાગવતને લગભગ 3 લાખ મતોથી ઓવૈસી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારીને મુકાબલો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના ગઢમાં ઓવૈસીને હરાવવાનું સરળ નથી. હવે જોવાનું એ રહે છે કે ઓવૈસીના ગઢમાં હિંદુત્વનો ચહેરો જીતી શકશે કે નહીં.

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે