LIVE BJP LIST : દિલ્હીમાં BJP હેડક્વાર્ટર ખાતે પ્રેસ-કોન્ફરન્સ:ભાજપની પહેલી યાદી જાહેર

0
288
LIVE BJP LIST
LIVE BJP LIST

LIVE BJP LIST : લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે,પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે..

1 19

LIVE BJP LIST : પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની બાબતો

16 રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશમાં ભાજપના ઉમેદવારોની જાહેરાત

34 કેંદ્રીય મંત્રી અને રાજ્ય મંત્રી પણ લડશે ચૂંટણી

બે પૂર્વ મુખ્યમંત્રી પણ લડશે ચૂંટણી

28 મહિલાઓ ના નામની જાહેરાત

50થી ઓછી ઉંમરના 47 ઉમેદવાર ના નામ ની જાહેરાત

27 અનુસુચિત જાતિના ઉમેદવારો નામની જાહેરાત

18 અનુસુચિત જનજાતિ ના ઉમેદવારોનામ ની જાહેરાત

  • વારાણસીથી-પીએમ નરેન્દ્ર મોદી
  • અંદમાન નિકોબાર- વિષ્ણુપડા રે
  • અરુણચાલ પ્રદેશ- કિરણ રિજ્જુ
  • અરુણાચલ ઈસ્ટ- તાકીર ગાઓ
  • શીલચર- પરિમલ શુકલા વૈદ્ય

LIVE BJP LIST : 15 ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત

  • કચ્છ- વિનોદ ચાવડા
  • બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
  • પાટણ-ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર-અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ-દિનેશ મકવાણા
  • રાજકોટ -પુરુષોત્તમ રૂપાલા  
  • પોરબંદર -મનસુખ માંડવિયા  
  • જામનગર – પૂનમ માડમ
  • આણંદ- મિતેષ પટેલ
  • ખેડા – દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ- રાજપાલસિંહ જાદવ
  • દાહોદ- જશંવતસિંહ ભાભોર
  • ભરુચ- મનસુખ વસાવા  
  • બારડોલી- પ્રભુ વસાવા  
  • નવસારી- સી.આર પાટીલ

LIVE BJP LIST : પ્રથમ લિસ્ટમાં 195 બેઠકના ઉમેદવાર જાહેર

  • 28 મહિલાઓને ટિકિટ
  • 34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ
  • 28 મહિલાઓને ટિકિટ
  • 47 યુવા ચહેરાઓને ટિકિટ
  • 27 SC ચહેરાને ટિકિટ
  • 18 ST ચહેરાને ટિકિટ
  • 57 OBC ચહેરાને ટિકિટ

LIVE BJP LIST : પ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર?

  • ગુજરાતના 15 ઉમેદવાર
  • ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર
  • મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર
  • રાજસ્થાનના 15 ઉમેદવાર
  • કેરળના 12 ઉમેદવાર
  • તેલંગાણાના 9 ઉમેદવાર
  • અમસના 11 ઉમેદવાર

ગુજરાતના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

દેશના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

યુટ્યુબ શોર્ટ્સ જોવા – અહી ક્લિક કરો