Home Main SpiceJet lay off : પગાર કરવાના ફાંફા પડતા 1400 કર્મચારીઓની છટણી કરશે...

SpiceJet lay off : પગાર કરવાના ફાંફા પડતા 1400 કર્મચારીઓની છટણી કરશે એરલાઇન્સ  

0
907
SpiceJet lay off
SpiceJet lay off

SpiceJet lay off: ભારતમાં એર ટ્રાવેલર્સની સંખ્યા સતત વધતી જાય છે, પરંતુ એરલાઈન્સ કમાણી કરવાના બદલે ખોટ કરી રહી છે. મોટા ભાગની એરલાઈનોની નાણાકીય હાલત બહુ નબળી છે જેમાં સ્પાઈસજેટ પણ સામેલ છે. તેના કારણે સ્પાઈસજેટે 1400 લોકોની છટણી કરવાનો નિર્ણય લીધો છે. સ્પાઈસ જેટના કુલ સ્ટાફમાંથી લગભગ 15 ટકા લોકોને ઘરભેગા કરી દેવામાં આવશે. સ્પાઈસ જેટ પોતાનો ખર્ચ ઘટાડવા અને રોકાણકારોનો રસ ટકાવી રાખવા માટે 1400 લોકોનો ભોગ લેવા જઈ રહી છે.

SpiceJet lay off

SpiceJet lay off  મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે ત્યારે ભારતમાં પણ હવે છટણીનો માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં ભારતની બજેટ એરલાઈન સ્પાઈસજેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. 

SpiceJet lay off  : પગાર પાછળ 60 કરોડ રૂપિયાનો ખર્ચ

SpiceJet lay off

સ્પાઈસજેટ દર વર્ષે લોકોના પગાર પાછળ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેના કારણે સ્ટાફ કાપ જરૂરી બની ગયો છે, એમ આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું. એક વ્યક્તિએ કહ્યું કે “અમુક લોકોને પહેલેથી જ કૉલ્સ કરવાનું શરૂ થઈ ગયું છે. તેમને જણાવાયું છે કે તેમની જોબ પૂરી થઈ ગઈ છે.” આ ઉપરાંત સ્પાઇસજેટ ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં પણ ઘણો બધો વિલંબ કરી રહી છે. ઘણાને હજુ સુધી તેમનો જાન્યુઆરીનો પગાર મળ્યો નથી.

SpiceJet lay off :  કંપની પાસે કેટલાં વિમાન? 

SpiceJet lay off

કંપની પાસે હાલમાં 30 વિમાનનો કાફલો છે જેમાં 8 લીઝ પર લીધેલા છે. અહેવાલ અનુસાર એરલાઇન્સ દ્વારા છટણીના આ અહેવાલોની પુષ્ટી પણ કરાઈ હતી. કંપની પર રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે ખર્ચ ઘટાડવા દબાણ વધી રહ્યું છે. કંપનીના તમામ કર્મચારીઓનું સેલરી બિલ 60 કરોડ રૂ. થઈ ગયું છે. એવામાં કંપની ખર્ચ ઘટાડવા દરેક સંભવ પ્રયાસ કરવા મજબૂર છે. આ છટણી પણ તેનો જ એક ભાગ છે. 

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે