Home Breaking News COLD : રાજ્યમાં હજુ એક કાતિલ ઠંડીનો દોર આવશે : હવામાન વિભાગ

COLD : રાજ્યમાં હજુ એક કાતિલ ઠંડીનો દોર આવશે : હવામાન વિભાગ

0
561
COLD
COLD

COLD : રાજ્યના વાતાવરણમાં  હાલ તો ગરમી જોવા મળી રહી છે પરંતુ ફરી વાતાવરણ પલટો મારશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 12 ફેબ્રુઆરી સુધી ફરીથી ઠંડીનો માહોલ જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમી એમ મિશ્ર ઋતુ ચાલી રહી છે. રાજ્યમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધૂંધળુ વાતાવરણ રહે છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.  

COLD

COLD : ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે.  3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.  1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.

COLD : ગુજરાતમાં હાલ પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે. પરંતુ વરસાદની કોઇ સંભાવના નથી. 

COLD

COLD : અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા કહ્યું હતું કે, રાજ્યમાં  લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

COLD : આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી

COLD

હવામાનના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી. વળી, લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહિ મળે. જો કે, ત્રણ દિવસ પછી તાપમાન નીચુ જશે. રાજ્યમાં ફરીથી ઠંડીમાં વધારો જોવા મળશે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થઈ શકે છે. ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ હાલમાં ઘટ્યુ છે. મોટાભાગના શહેરોમાં 3થી 4 ડિગ્રી જેટલો પારો વધી ગયો છે. નલિયા 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે 22.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ. 

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે