દિલની વાત 1059 | ટ્રાફિક અવર્નેસ અંગે કેટલા સજાગ ? | VR LIVE

    0
    241

    રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે સાવચેતી પૂર્વક વાહન ચલાવવું અને સજાગતા ખુબ જરૂરી છે . તંત્ર દ્વારા અનેક કાર્યક્રમ ટ્રાફિક અવર્નેસ અંગે કાર્યક્રમ યોજાય છે પરંતુ બીજી બાજુ અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. જાહેરમાં સ્ટંટ , રીલ્સ બનાવવાની ઘેલછા અને માર્યા કરતા વધુ ઝડપે ગાડી ચલાવવી જાણે શોખ બની ગયો છે અને નિયમોના ધજાગરા પણ ઉડી રહ્યા છે . ત્યારે જીવનમાં ટ્રાફિક અવર્નેસ ખુબજ જરૂરી છે. અંગે તંત્રની સાથે જ એક જવાબદાર નાગરિક તરીકે તમે શું કરી શકો ? તંત્રની કામગીરીથી સંતોષકારક છે ? અને ટ્રાફિકના નિયમો અંગેની જાણકારી ખરેખર નાગરિકોને અપાય છે ?

    ટ્રાફિક અવર્નેસ
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો