દિવસેને દિવસે યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા વધી રહી છે.. ફ્રાંસમાં ભારતીય મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી.. જેમાંથી ઘણા લોકો ઘેરકાયદેસર રીતે જતા હોવાની આશંકા પણ છે.. એક બાદ એક આવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં જે-તે વ્યક્તિ મોતને પણ ભેટે છે..તો ઘણા કબુતરબાજીના કૌભાંડ પણ સામે આવ્યા છે… યુવાનોમાં વિદેશ જવાની આ ઘેલછા શું યોગ્ય છે ? ગેરકાયદેસર રીતે વિદેશ જવું શું યોગ્ય છે ? કબુતરબાજીના કેસમાં મહેસાણા કનેક્શન પણ સામે આવ્યું છે Power Play 1469
જીગર પંડ્યા , એન્કર
રીના બ્રહ્મભટ્ટ , વિશ્લેષક,
નીરવ મેઘાણી, વિઝા કન્સલટન્ટ
પારસ જોષી, કોંગ્રેસ
કાર્યક્રમ – Power Play 1469
વિષય : વિદેશ જવાની ઘેલછા કેટલી યોગ્ય !
વિદેશ જવાના ચક્કરમાં કબુતરબાજીથી ચેતો
વિદેશ લઇ જવાની લાલચમાં જોખમ
કબુતરબાજીના કૌભાંડમાં ફસાઈ રહ્યા છે લોકો
વિદેશ જવા માટે સાચી રીત શું છે ?
વિદેશ જવાની ઘેલછા માટે કોણ જવાબદાર ?
વિદેશમાં ગેરકાયદેસર જતા લોકો સાવધાન
ગેરકાયદેસર રીતે વિદેશ જવું યોગ્ય છે ?
ગેરકાયદેસર ઘુસણખોરીમાં મૃત્યુ પણ થઇ શકે
તમે આ પણ વાંચી શકો છો
GIFT City rules : ગીફ્ટ સીટીમાં દારૂ પીવાને લઈને નિયમો આવ્યા સામે, જાણીલો 17 સવાલના જવાબ