દિલની વાત 1038 | અમૃતકાળમાં પણ સરકારી શાળાઓ બિસ્માર | VR LIVE

    0
    224

    ગુજરાતના અંતરિયાળ ગામોમાં શાળાઓની પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે બાળકોના વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે તેવો સરકાર દાવો કરે છે પરંતુ તેની વિપરીત સ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે ગુજરાતના નાના-મોટા અનેક ગામોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિદ્યાર્થી પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છતાં પણ વિદ્યાર્થીને અભ્યાસ માટે વપરાતા સાધનો જેમકે બેસવા માટે બેંચ નથી જોવા મળતી નથી, તો ક્યાંક મધ્યાહન ભોજનની ગુણવતા પણ સારી નથી હોતી તો બાળકોને ભણતરની વિરુદ્ધ બીજા કામ કરવાની પણ ફરજ પડી રહી છે . શું સરકારી શાળાઓમાં ફરજીયાત ધારાસભ્ય અને નેતાઓના બાળકોને ભણાવવામાં આવે તો નિયમ સુધરી જાય ?

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો
    સરકારી શાળાઓ બિસ્માર હાલતમાં