Home Main cyber crime city : આ શહેર બન્યું સાયબર ક્રાઈમ સીટી. તમારું શહેર...

cyber crime city : આ શહેર બન્યું સાયબર ક્રાઈમ સીટી. તમારું શહેર આ લીસ્ટમાં છે ?  

0
999
cyber crime city
cyber crime city

cyber crime city : ટેકનોલોજીના જમાનામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે.ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની અને બિઝનેસ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર સાયબર હુમલાના કેસોમાં હબ બની ગયું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2022માં સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઈમના કુલ કેસોમાંથી 26 ટકા કેસ માત્ર સુરત શહેરમાં (cyber crime city) જ બન્યા છે. વેપારનું મોટું હબ હોવાને કારણે સુરતમાં અન્ય રાજ્યોના લોકોની મોટી વસ્તી છે. ત્યારે આ આંકડા ચિંતા ઉપજાવે તેવા છે.    

CYBER city

cyber crime city : સુરત સિટી અને બરોડા સિટીમાં સૌથી વધુ કેસ


સુરત  શહેર વ્યવસાય માટે એટલું જ જાણીતું છે જેટલું તે નોકરીવાળા લોકો માટે છે. આવી સ્થિતિમાં પાર્ટ ટાઈમ જોબના નામે ટાસ્ક પૂરા કરવા, ક્રેડિટ કાર્ડમાં નામ બદલવા, ફેક આઈડી બનાવીને છેતરપિંડી જેવા અનેક ગુનાઓ અહીં અવારનવાર બને છે અને સામાન્ય લોકો તેનો ભોગ બને છે.સમગ્ર રાજ્યની વાત કરીએ તો 4 મોટા શહેરો અમદાવાદ સિટી, રાજકોટ સિટી, સુરત સિટી અને બરોડા સિટીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત પ્રથમ નંબરે છે. 

CYBER CRIME

cyber crime city : સુરતમાં સૌથી વધારે ગુના નોંધાયા


સુરત શહેરમાં સાઇબર સંબંધીત ગુનાઓ સૌથી વધુ નોંધાયા છે બીજી બાજુ પોલીસ પણ આવનાર તમામ અરજીઓની ગંભીરતા જોઈ તેની તપાસ કરતી હોય છે અને તાત્કાલિક ફરિયાદ નોંધે છે. આ જ કારણ છે કે સુરતમાં સૌથી વધારે સાયબર સંબંધિત ગુનાઓ નોંધાયા છે. જ્યાં વર્ષ 2022માં સુરત શહેરમાં 371 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 261 કેસ હતા. જ્યારે બરોડા શહેર 55 કેસ સાથે ત્રીજા સ્થાને હતું અને રાજકોટ શહેર 38 કેસ સાથે ચોથા સ્થાને હતું.

CYBER

 
ગ્રામ્યની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં 20, રાજકોટ ગ્રામ્યમાં 13, સુરત ગ્રામ્યમાં 18 અને વડોદરા ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. આ ચારની રેન્જની વાત કરીએ તો અમદાવાદ સાયબર રેન્જમાં 35, રાજકોટ સાયબર રેન્જમાં ત્રણ, સુરત સાયબર રેન્જમાં 8 અને બરોડા સાયબર રેન્જમાં 8 કેસ નોંધાયા છે. 

તમે આ પણ વાંચી શકો છો

Corona returns: રાજ્યમાં આ શહેરમાં નોંધાયા કોરોનાના 2 કેસCorona returns

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે