Home Videsh PAKISTAN :  મોટો આતંકી હુમલો, ૨૩ પોલીસકર્મી શહીદ  

PAKISTAN :  મોટો આતંકી હુમલો, ૨૩ પોલીસકર્મી શહીદ  

0
1007
pakistanaarmy
pakistanaarmy

PAKISTAN :  પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં   આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. આ આતંકી હુમલામાં 23 પોલીસકર્મીઓનો મોત થયા છે. તો આતંકી ઘટનામાં 16 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકવાદને પોષતું પાકિસ્તાન (PAKISTAN) હવે એજ ઝેરી વીંછીનો શિકાર બની રહ્યું છે,આજે પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે જેમાં ૨૩ પોલીસકર્મીના મોત નીપજ્યા છે,  આતંકવાદીઓએ દક્ષિણ વજીરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે આવેલા ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દૂરના વિસ્તારમાં સ્થિત દરબન પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ પહેલા વિસ્ફોટક ભરેલા વાહનને પોલીસ સ્ટેશનની ઇમારતમાં ઘુસાડ્યું હતું અને ત્યારબાદ મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવ્યો.

PAKISTAN TEROR

સમગ્ર મામલામાં સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ હુમલા બાદ સુરક્ષાદળો (PakistanArmy) અને હુમલાખોરો વચ્ચે ગોળીબારમાં 23 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 ઘાયલ થયા છે. જો કે, ખૈબર પખ્તુનખ્વા પોલીસે એ પણ માહિતી આપી છે કે આ એન્કાઉન્ટર દરમિયાન પોલીસે બે આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે. બાકીના આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલો કરવા આવેલા આતંકવાદીઓની સંખ્યા કેટલી હતી.

PAKISTAN BLAST

 

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી હુમલાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આતંકવાદી ઘટના બાદ તાત્કાલિક નવી પોલીસ ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આતંકવાદી હુમલાને કારણે જિલ્લાની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

તમે આ પણ વાંચી શકો છો

અરશદ હુસૈન પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વાના કાર્યકારી મુખ્યમંત્રી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે