તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું છે કે, જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય યોગ્ય છે, જયારે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જમ્મૂ-કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે….આ નિર્ણયનું ભાજપે સ્વાગત કર્યું છે.” કાશ્મીર જેને ભારતનો તાજ કહેવાય છે તે તમામ દ્રષ્ટીએથી ભારત માટે ખૂબ મહત્વનું છે. સુરક્ષા હોય, વેપાર હોય કે પછી ટુરીઝમ હોય. જમ્મૂ-કાશ્મીરમાં હવે ચૂંટણી યોજાશે ત્યારે જોવાનું રહ્યું કે હવે ત્યાંની જનતા કોણે ચૂંટે છે ?
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો