Home Entertainment મોદી – બાઇડન નહીં,  આ સેલેબ્રિટી બની ટાઇમ પર્સન ઑફ ધ યર...

મોદી – બાઇડન નહીં,  આ સેલેબ્રિટી બની ટાઇમ પર્સન ઑફ ધ યર ૨૦૨૩, ઇન્ડિયન સ્ટાર સાથે છે નજદીકી

0
1270
Taylor Swift
Taylor Swift

Taylor Swift  :  2020 જો બાઇડન, 2021 એલન મસ્ક, 2022 ઝેલેન્સ્કિ અને હવે ૨૦૨૩માં ટેલર શિફ્ટ્સ  (Taylor Swift) ને ટાઇમ પર્સન ઑફ ધ યર ૨૦૨૩નો એવોર્ડ મળ્યો છે,  ટેલર સ્વિફ્ટે (Taylor Swift)  સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કમાવ્યું છે અને તેને આંતરરાષ્ટ્રીય આઇકોન તરીકે જોવામાં આવે છે. ટેલર સ્વિફ્ટે (Taylor Swift) તેની કારકિર્દીમાં ઘણા ગીતો ગાયા છે અને ઘણા ગીતો પણ લખ્યા છે. એમાં કોઈ શંકા નથી કે તેઓ સંગીત જગતનું એક મોટું નામ છે. તેમના ગીતો દુનિયાભરના યુવાનોની પ્લે-લિસ્ટમાં જોવા મળે છે. અને હવે તેમને વર્ષ 2023માં વિશેષ સન્માન મળ્યું છે. તેમને ટાઈમ પર્સન ઓફ ધ યર 2023 જાહેર કરવામાં આવ્યા છે.      

3 2

કોણ છે ટેલર સ્વિફ્ટ ?

ટેલર સ્વિફ્ટ (Taylor Swift)  સ્ટાઈલીસ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે, તેમણે ગીતોની સાથે સાથે અભિનય પણ કરેલો છે,  તેમને કારકિર્દીમાં ઘણા એવોર્ડ પણ મળ્યા છે. હવે તેમને વર્ષ 2023માં ખાસ મેડલ મળ્યો છે. તેનાથી તે ખૂબ જ ખુશ છે અને તેમણે તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. સિંગરે એવોર્ડ મેળવ્યા બાદ એક ઈન્ટરવ્યુમાં કહ્યું- મારા જીવનમાં પહેલીવાર હું આટલો ગર્વ અને ખુશી અનુભવી રહી છું. ટેલર સ્વિફ્ટ (Taylor Swift)  ની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ઈન્સ્ટાગ્રામ પર 278 મિલિયન ફોલોઅર્સ છે, તેમની કારકિર્દીમાં તેમણે સ્પીક નાઉ, ફિયરલેસ, રેડ, મિડનાઈટ અને લવર જેવા આલ્બમ બહાર પાડ્યા છે, જે ખૂબ જ લોકપ્રિય રહ્યા છે.

2 3

ટેલર સ્વિફ્ટની કમાણી કેટલી છે ? | Taylor Swift’s Earnings ?

ટેલર સ્વિફ્ટની કમાણી પણ ઘણી વધારે છે અને તેની નેટવર્થ ખુબ જ હાઇ છે. તેમની પાસે 9 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. એક અહેવાલ અનુસાર, શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 6327 કરોડ રૂપિયા છે. શાહરૂખની ગણના દેશના સૌથી ધનિક અભિનેતાઓમાં થાય છે. પરંતુ શાહરૂખ પણ પોપ ક્વીન ટેલર સ્વિફ્ટની નેટવર્થની બરાબરીમાં ક્યાય દૂર છે, ટેલર સ્વિફ્ટ માત્ર આલ્બમ્સ જ નહીં પરંતુ સ્ટેજ શોમાંથી પણ ઘણી કમાણી કરે છે. તે એક શો માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

ભારત સાથે શુ છે કનેક્શન ?

5

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ તાજેતરમાં જ કેનેડાના વેનકુવરમાં એક રેસ્ટોરન્ટમાં અમેરિકન પોપ સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift)  સાથે  દેખાયા હતા, જે ખૂબ વાયરલ થયું હતું જેથી દિલજીતે સોશિયલ મીડિયા એક્સ પર ગોપનીયતા જાળવવા વિનંતી કરી હતી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે