Home Main શું ‘જવાન’ સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કીર્તિ સુરેશ લગ્નના તાંતણે બંધાશે

શું ‘જવાન’ સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કીર્તિ સુરેશ લગ્નના તાંતણે બંધાશે

0
897
Anirudh Ravichander and Keerthy Suresh
Anirudh Ravichander and Keerthy Suresh

Anirudh and Keerthy : અનિરુદ્ધ રવિચંદર તેના ગીતોને લઈને ત્યારે હેડલાઇન્સમાં આવ્યો જયારે શાહરૂખ ખાન સ્ટારર ‘જવાન’ સુપર હીટ સાબિત થઇ. આ સંગીતકર જેના સાઉથથી લઈને બોલીવૂડમાં લાખો ચાહકો છે, તે સતત હેડલાઈન્સમાં રહે છે અને હવે આ વખતે તે તેના રીલેસનશીપને લઈને ચર્ચામાં છે.

શું અનિરુદ્ધ – કીર્થી સુરેશ સાથે લગ્ન કરી રહ્યો છે? કીર્થીના લગ્ન બાબતે તેમના પિતાએ  મૌન તોડ્યું છે.

એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે ‘જવાન’ મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કીર્થી સુરેશ સાથે લગ્ન કરવા તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે અને લગ્નના બંધનમાં બાંધાવા જઈ રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે કીર્થીના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.

કીર્થીના પિતાએ તાજેતરમાં એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથે વાતચીત કરી હતી, જ્યાં તેણે આ  વિશે વાત કરી હતી અને આ બધી અફવાઓને નકારી કાઢી. તેમણે કહ્યું કે આ વાતો બિલકુલ સત્ય નથી અને આ અહેવાલોને સંપૂર્ણ પાયાવિહોણા ગણાવ્યા. તેણે એ પણ સ્વીકાર્યું કે આ પહેલી વખત નથી જ્યારે કોઈ કીર્થી અને અનિરુદ્ધ વિશે આઈ અફવા ફેલાઈ હોય, તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં પણ ઘણા લિંક-અપ (Anirudh and Keerthy) સમાચાર આવ્યા છે.

શા માટે આ અફવાઓએ સ્પાર્ક લીધો?

થોડા દિવસ પહેલા કીર્થી સુરેશ અને જવાન ડાયરેક્ટર એટલાની પત્ની પ્રિયાની ‘ચલેયા..’ ગીતના ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેણીના ઇન્સ્ટાગ્રામ આ વિડિયોએ અનિરુદ્ધ સાથેના તેના રીલેશનશીપ અને  લગ્ન વિશે અફવાઓ ફેલાવી હતી. આ ઉપરાંત ઘણી વખત કીર્થી અને અનિરુદ્ધ એકસાથે (Anirudh and Keerthy) જોવા મળ્યા છે. આ ઉપરાંત અનિરુદ્ધના શોમાં કીર્થી ખુશ અને ડાન્સ કરતી જોવા મળી હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે