Home Main રાજકોટ : ખંઢેરી સ્ટેડિયમમાં મીડિયા બોક્સનાં કાચ અને એલિવેશન તૂટયા, ખંઢેરી થયું...

રાજકોટ : ખંઢેરી સ્ટેડિયમમાં મીડિયા બોક્સનાં કાચ અને એલિવેશન તૂટયા, ખંઢેરી થયું ‘ખંડિત’

0
744
ખંઢેરી સ્ટેડિયમ
ખંઢેરી સ્ટેડિયમ

વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ અને ભાર પવન સાથે વરસાદ પડતાં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારે પવનના કારણે ખૂબ જ નુકસાન થયું  છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારે પવનને કારણેના સ્ટેડિયમના દ્રશ્યો સામે આવ્યા છે. ખંઢેરી સ્ટેડિયમના કાચ તૂટી ગયા હોય, છત ઉડી ગઇ હોય અને ટીવી, પીસી સહિતની વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. સવારે પડેલા વરસાદને કારણે મીડિયા બોક્ષના કાચ તૂટી ગયા છે. ભારે પવનને કારણે એલિવેશનના પતરા પણ ઉડી ગયા છે. તો બીજી બાજુ ગીર સોમનાથ તેમજ ઉપલેટા જેવા સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ લોકોને પણ કામ ધંધે જવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. ક્યાંક કરાનો વરસાદ થયો છે તો ક્યાંક ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે.

ખંઢેરી સ્ટેડિયમ

SCA સ્ટેડિયમના કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયરના જણાવ્યું મુજબ, ખંઢેરી સ્ટેડિયમને બહુ નુકસાન થયું છે, ધાર્યા કરતાં વધુ પણ નુકસાન થયું છે. વરસાદની આગાહી હતી, પરંતુ વાવાઝોડાની કોઇ આગાહી નહોતી. મીડિયા સેક્શનમાં વધુ નુકસાન થયું છે. ખંઢેરી સ્ટેડિયમના કાચ, એસી, પીસી બધુ તૂટી ગયું છે. રોલિંગ શટરો વળી ગયા છે. આશરે એકાદ કરોડ રૂપિયાનું માત્ર બોક્ષમાં જ નુકસાન છે. કુલ મળીને દોઢ કરોડ જેટલું નુકસાન થયું છે. વેસ્ટ, ઇસ્ટ અને સાઉથ એરિયામાં નુકસાન થયું છે. જ્યારે મેદાનમાં પીચમાં સેન્ટરમાં રાખવામાં આવતા બ્લેકબોડ તેમજ પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા ઉપરના રૂફટોપ સહિતની વસ્તુઓ તૂટી જતાં અંદાજે એકથી બે કરોડનું નુકસાન થવા પામ્યું છે. ઇસ્ટના છાપરા ઉડી ગયા છે. તે મળીને 50 લાખનું નુકસાન છે. અહીં મેચ પણ ચાલી હતી, જે રદ કરવી પડી છે. ત્રીજો દિવસનો મેચ રદ કરવો પડ્યો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે