Home Desh રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર બન્યા

રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર બન્યા

0
676
Chief Information Commissioner Heeralal Samariya
Chief Information Commissioner Heeralal Samariya

રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર (Chief Information Commissioner Heeralal Samariya) બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે માહિતી કમિશનર હીરાલાલ સામરિયાને મુખ્ય માહિતી કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કામ કર્યું છે. હવે તેમને મુખ્ય માહિતી કમિશનર (Chief Information Commissioner) બનાવવામાં આવ્યા છે.

હીરાલાલ સામરિયા  (Heeralal Samariya) દેશના પ્રથમ દલિત CIC બન્યા છે. તેમનો જન્મ રાજસ્થાન (Rajasthan) ના ભરતપુર જિલ્લાના એક દૂરના અને નાના ગામ પહારીમાં થયો હતો. તેઓ 1985 બેચના IAS અધિકારી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે 10 વાગ્યે યોજાયેલા સમારોહમાં હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 3 ઓક્ટોબરે વાય.કે સિંહા મુખ્ય માહિતી કમિશનર (Chief Information Commissioner) નો કાર્યકાળ પૂરો થતાં મુખ્ય માહિતી કમિશનરનું પદ ખાલી હતું. હવે દેશને પહેલ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર મળી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરના રોજ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ પદ પર નિમણુંક કરવા ટકોર કરી હતી, અને યોગ્ય પગલાં લેવા કહ્યું હતું, તેમણે સરકારને કહ્યું હતું કે જો આ ખાલી પદ ભરવામાં નહિ આવે તો 2005 નો માહિતી અધિકારનો કાયદો “ડેડ લેટર” બની જશે. સામરિયાની નિમણૂક બાદ પણ આઠ માહિતી કમિશનરની જગ્યા ખાલી છે. કમિશનનું નેતૃત્વ મુખ્ય માહિતી કમિશનર કરે છે અને તેમાં વધુમાં વધુ 10 માહિતી કમિશનર હોઈ શકે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે