Home State Delhi દિલ્હી મેટ્રોમાં બીજો કલેશ !!!!

દિલ્હી મેટ્રોમાં બીજો કલેશ !!!!

0
535
દિલ્હી મેટ્રોમાં બીજો કલેશ
દિલ્હી મેટ્રોમાં બીજો કલેશ

દિલ્હી મેટ્રોમાં બીજો કલેશ (ટ્રેન્ડીંગ વાયરલ વિડીયો)

એક મહિલા દિલ્હી મેટ્રોમાં ઉગ્ર વિવાદ કરી રહી છે. તાજેતરમાં વિડીયો વાયરલ થઇ રહ્યો છે અને એક મહિલા સહ-મુસાફર પર જોર જોર થી ચીસો પડતી જોવા મળે છે.

દિલ્હી મેટ્રોમાં બીજો કલેશ
દિલ્હી મેટ્રોમાં

દિલ્હી મેટ્રોમાં બીજો કલેશ !!!!

મહિલા નજીક ઉભી હતીને પુરુષ એ સીટ પર બેસી જતા વિવાદ જામીયો હતો. છોકરી પુરુષને થપ્પડ મારી જ દે છે પણ બીજા મુસાફરો આ ગરમા-ગરમીને રોકવાનો પ્રત્યન કરી રહયા નજરે પડે છે.

સામાન્ય સીટ પર બેસવાની બાબતે દિલ્હી મેટ્રોમાં કલેશ જામીયો. એક મહિલા આવીને સીટ પર જગ્યા પણ ન હતી તે છતાં ૨ માણસોની વચ્ચે આવીને પૂછ્યા વગર તે બેસી ગઈ. બસ પછી તો વીડીયોમાં આપ જોઈ જ રહ્યા છો. દરેક મહિલાઓ દરેક સમયપર સત્તાનો દુરપયોગ કરે છે. તેઓ પુરુષને ટક્કર મારી શકે છે. પરતું પુરુષ સ્વબચાવમાં સ્ત્રીને મારતો નથી હોતો. મહિલા હોવાનો ખોટો ફાયદો ઉઠાવવાના રોજ નવા કિસ્સામાનો એક નવો કિસ્સો. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવું રોજ બરોજની જિંદગીમાં થતું જ રેહતું હોય છે. પણ આટલી હદ્દે નહિ કે લોકો ને વાયરલ થવું પડે. કાયદો આંધળો છે પણ એકતરફી ન હોવો જોઈએ.

જુઓ દિલ્હી નોયડાનો વાયરલ વિડીયો વીઆર લાઈવ પર મુખ્ય સમાચાર

સાથે જ વી.આર.લાઇવ ચેનલ જી.ટી.પી.એલ. સેટ અપ બોક્ષ પર ૨૭૪ અને જીઓ ટીવી માં પણ વી.આર.લાઇવ ચેનલ જુઓ

ફેસબુક ટ્વીટર યુટ્યુબ અને બીજા ગણા પ્લેટફોર્મ પર વી.આર.લાઇવ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે