Home Main ભારત આવ્યા બાદ દેશી લુકમાં જોવા મળી પ્રિયંકા ચોપરા, સફેદ સાડીમાં લાગી...

ભારત આવ્યા બાદ દેશી લુકમાં જોવા મળી પ્રિયંકા ચોપરા, સફેદ સાડીમાં લાગી જાજરમાન

0
627

MAMI Film Festival : મામી ફિલ્મ ફેસ્ટિવલ અત્યારે પૂરજોશમાં છે. તેની શરૂઆત 27મી ઓક્ટોબરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સેલેબ્સ સાથે થઈ હતી અને હવે દિવસો સુધી MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં અલગ-અલગ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. 29મી ઑક્ટોબરે, સિનેમાના આ સેલિબ્રેશનમાં એક ઈવેન્ટ દરમિયાન  પ્રિયંકા ચોપરાએ ચેરપર્સન તરીકે ચમકદાર સફેદ સાડીમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. તેનો ‘દેશી લૂક’ તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. 29 ઓક્ટોબરના રોજ, પ્રિયંકા ચોપરાએ સુંદર ફ્લોરલ સાડી સાથે MAMI Film Festival માં હાજરી આપી હતી.

ચાંદીના નેકલેસ અને વીંટી સાથે પ્રિયંકા ચોપરાનો આ લુક ખૂબ જ આકર્ષક લાગતો હતો. ભલે તે ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ત પ્રિયંકાની દરેક હિલચાલ અને દરેક દેખાવ પર લોકોની નજર હોય છે. પ્રિયંકાએ પાપારાઝી માટે પોઝ આપ્યો અને આગળ વધી. આ ઈવેન્ટમાં પ્રિયંકા સાથે ભૂમિ પેડનેકર પણ જોવા મળી હતી. ભૂમિએ સ્ટાઇલિશ ઓફ-વ્હાઇટ લુકમાં પહોંચી હતી. ભૂમિએ પેન્ટ અને મેચિંગ હીલ્સ સાથે હાઈ-નેક કુર્તો પહેર્યો હતો.

MAMI Film Festival ની ઓપન નાઇટમાં પ્રિયંકા ચોપરા અને ભૂમિ પેડનેકર :

પ્રિયંકા ચોપરા, જે તાજેતરના મહિનાઓમાં નિક જોનાસના સંગીત સમારોહમાં સતત હાજર રહેતી હતી, તે લાંબા સમય પછી ભારત પરત આવી હતી. તેણે 27 ઓક્ટોબરે MAMI Film Festival ની શરૂઆતની રાત્રિની મેજબાની કરી હતી. પ્રિયંકા ત્યારે સુંદર ગાઉન પહેરીને આવી હતી. પ્રિયંકા ચોપરા સફેદ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ અદભૂત મેકઅપ અને દેખાવ પસંદ કર્યો હતો..

સિતારાઓથી ભરેલી સાંજે કરીના કપૂર ખાન સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. જેની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ આ ફેસ્ટિવલના પહેલા ભાગમાં બતાવવામાં આવી હતી. કરીના સાથે તેના પતિ સૈફ અલી ખાન અને બહેન કરિશ્મા કપૂર પણ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2023 મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલા Jio વર્લ્ડ સેન્ટર, એક સંમેલન, થિયેટર અને કોન્સર્ટ હોલ સંકુલ ખાતે યોજાઈ રહ્યો છે. તે 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ચાલશે. આ ઈવેન્ટમાં સોનમ કપૂર, કરણ જોહર, શનાયા કપૂર, રાજકુમાર રાવ, વિજય વર્મા અને અન્ય સ્ટાર્સ જોવા મળ્યા હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે