HomeGujaratસ્ટેટ મોનિટરિંગ સેલના સુરતમાં દરોડા

સ્ટેટ મોનિટરિંગ સેલના સુરતમાં દરોડા

સુરત: સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

 કુખ્યાત બુટલેગર નરેશ ખલાસીને ત્યાં દરોડા

રૂપિયા 1,67,200નો મુદ્દામાલ કબજે

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા સુરત શહેરના સચિન જીઆઇડીસી આવેલા ગભેણી ગામના તાડ ફળિયા અને ટેકરા ફળિયામાં લિસ્ટેડ બુટલેગર નરેશ રામુ ખલાસીના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈ અચાનક છાપો માર્યો હતો અને છાપાની કાર્યવાહી દરમિયાન દેશી દારૂ 1160 લિટર તેમજ 5600  પાંચ મોબાઇલ પાંચ વાહનો અને રોકડા રૂપિયા મળી કુલ્લે 1,67,200 નો મુદ્દામાલ સાથે એક મહિલા સહિત બે જણની ધરપકડ કરી છે જ્યારે બુટલેગર નરેશ ખલાસી અને તેની પત્ની વૈશાલી ખલાસી મળી 13 જણને વોન્ટેડ બતાવ્યા છે સ્ટ્રેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા ને લઈને સચિન જીઆઇડીસી પોલીસ માં ફફડાડ વ્યાપી ગયો છે.

પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન દેશી દારૂના 1160 લિટર જેની કિંમત 23,200 જ્યારે 5600 લીટર વોસ જેની કિંમત 11200 5 મોબાઈલ ફોન પાંચ વાહન રોકડા રૂપિયા 1600 મળી કુલ રૂપિયા 1,67,200 નો મુદ્દા માલ કબજે લીધો હતો પોલીસના કાર્યવાહી દરમિયાન નીરજ શિવ શ્યામ ની ધરપકડ કરી હતી સમગ્ર દેશી દારૂનું વહીવટ કરતો નરેશ રામુભાઇ ખલાસી તેની પત્ની વૈશાલીબેન નરેશભાઈ કલાસી સહિત બીજા 11 જણને વોન્ટેડ બતાવ્યા છે આ બનાવ સંદર્ભે સ્ટ્રેટ મોડીટરીંગ સેલે મોડી રાતે સચિન જીઆઇડીસી પોલીસ મથકે પ્રોહિબીસન ગુનો રજીસ્ટર કરાવ્યો હતો આ ઘટનાની જાણ થતા સચિન જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ તેમજ સર્વોલન્સ સ્ટાફ માં ફાફડાડ વ્યાપી ગયો હતો

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments