સંધિવા

0
229

સંધિવા એટલે શું થાય છે ?

શું ખાટો ખોરાક ખાવાથી સંધિવા થઇ શકે છે ?

સંધિવાને લોકો અલગ અલગ નામ થી જાણતા હોય છે કોઈ એને વા કહે છે તો કોઈ એને ગઢીયો વા પણ કહે છે… જેમ પ્રદેશે પ્રદેશે બોલી બદલાય તેમ રોગના નામ પણ બદલાય છ….

સંધિવાના લક્ષણો ક્યાં ક્યાં હોઈ ?

  • પીડા
  • જડતા
  • સોજો
  • લાલાશ
  • ગતિ ઓછી થવી

સંધિવાની યોગ્ય સમય પર સારવાર કરાવવી ખુબ જરૂરી છે… જો યોગ્ય સમય પર તેની સારવાર નથી થતી તો વધુ તકલીફમાં પરિણમી શકે છે…

સંધિવા અને ખોરાકને સીધો કોઈ જ પ્રકારનો સંબંધ નથી…

આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો…