આ કૃષ્ણ જન્માષ્ટમી એ ૪ શુભ વસ્તુઓ ઘરે લઈ જાઓ
દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની આઠમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર મનવામાં આવે છે, આ દિવસે
ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા થાય છે
આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી ૨૬ ઓગસ્ટના સોમવારે મનાવવામાં આવશે
કૃષ્ણ જન્માષ્ટમી નો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ગજ કેસરી યોગ અને શશ રાજયોગનું નિર્માણ થશે
આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી ૨૬ ઓગસ્ટના સોમવારે મનાવવામાં આવશે
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ ૪ વસ્તુઓ ઘરે લાવાથી શુભ માનવામાં આવે છે, આવો જાણીએ એ કઈ વસ્તુઓ વિશે...
૧. બાંસુરી
૨. ચાંદીની ગાય
૩. વૈજંતી ની માળા
૪. મોરપંખ