Home Desh હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી,નૂહ હિંસાના બે ઓરોપીઓનું એન્કાઉન્ટર

હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી,નૂહ હિંસાના બે ઓરોપીઓનું એન્કાઉન્ટર

0
423
હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી,નૂહ હિંસાના બે ઓરોપીઓનું એન્કાઉન્ટર
હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી,નૂહ હિંસાના બે ઓરોપીઓનું એન્કાઉન્ટર

હરિયાણા પોલીસની મોટી કાર્યવાહી

નૂહ હિંસાના બે ઓરોપીઓનું એન્કાઉન્ટર

હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ બ્રજમંડલ ધામ જલાભિષેક યાત્રા દરમિયાન થયેલી હિંસક અથડામણ બાદ વહીવટીતંત્ર સતત બદમાશો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. નૂહ હિંસાના બે આરોપીઓનો એન્કાઉન્ટર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશો સિલ્ખો ગામની પહાડીમાં છુપાયેલા હતા. એન્કાઉન્ટર દરમિયાન એક બદમાશને પગમાં ગોળી વાગી હતી, બીજાને ગોળી વાગી ન હતી, તે પકડાઈ ગયો છે. ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે નલ્હાર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.એન્કાઉન્ટરમાં આરોપીઓએ અગાઉ ક્રાઈમ બ્રાન્ચ તાવડુના ઈન્ચાર્જ સંદીપ મોરની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જ્યારે ઈન્સ્પેક્ટર સંદીપ મોરે પોતાના બચાવમાં ગોળીબાર કર્યો ત્યારે  એક ગોળી આરોપીના પગમાં વાગી હતી, આ પહેલા આરોપીઓને શોધી રહેલી STFએ બુધવારે સવારે ડ્રોનની મદદથી પહાડી પર છુપાયેલા નવ લોકોને કસ્ટડીમાં લીધા હતા. તમામ નલ્હાડ અને મેવલી ગામના રહેવાસી છે. પૂછપરછ બાદ પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. તે જ સમયે, મંગળવારે કસ્ટડીમાં લેવામાં આવેલા શકમંદોમાંથી આઠની ધરપકડ કરવામાં આવી છે.

હરિયાણા પોલીસે અત્યાર સુધીમાં 189 લોકોની ધરપકડ કરવામાં આવી છે

હિંસામાં પકડાયેલા આરોપીઓની સંખ્યા વધીને 189 થઈ ગઈ છે. ગામને અડીને આવેલો અરવલ્લીનો ડુંગર તોફાનીઓનો આશ્રય બની રહ્યો છે. નલ્હાર પાસેની ટેકરીનો ભાગ નૂહ તરફ ઊંચો નથી. આવી સ્થિતિમાં STF અને ક્રાઈમ બ્રાન્ચ મુશ્કેલીનો સામનો કરી રહી છે. પહેલા ડ્રોન દ્વારા ચોક્કસ સ્થળોને શોધીને કાર્યવાહી  કરવામાં આવી  રહી છે .ને શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે