અમૃત ભારત સ્ટેશન યોજના:કલોલમાં અદ્યતન રેલ્વે સ્ટેશન બનશે

    0
    252
    અમૃત ભારત સ્ટેશન યોજના:કલોલમાં અદ્યતન રેલ્વે સ્ટેશન બનશે
    અમૃત ભારત સ્ટેશન યોજના:કલોલમાં અદ્યતન રેલ્વે સ્ટેશન બનશે

    PM મોદીએ શરૂ કરી અમૃત ભારત સ્ટેશન યોજના

    દેશના 508 સ્ટેશનોનું કરવામાં આવશે નવીનીકરણ

    કલોલમાં અદ્યતન રેલ્વે સ્ટેશન બનશે

    અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદમંડળના 16 સ્ટેશનોની કાયા પલટ કરવામાં આવશે.જે અંતર્ગત વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી રઅમદાવાદમંડળના, કલોલ સ્ટેશનોનો શિલાન્યાસકરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષમણજી ઠાકોર  ગાંધીનગરના ધારાસભ્ય અલપેશ  ઠાકોર કાર્યક્રમમાં  ઉપસ્થિત  રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં  આમંત્રીત મહેમાનોનુ  રેલ્વે  તંત્ર દ્વારા સ્વાગત  કરવામાં આવ્યુ હતું.કલોલમાં 37 કરોડ 72 લાખના ખર્ચે  અદ્યતન રેલ્વે સ્ટેશન બનશે

    અમૃતભારતસ્ટેશન” યોજનાનાલાભ

    •             સ્ટેશનોના સર્વગ્રાહી વિકાસઅભિગમની કલ્પના

    •             રેલ્વેસ્ટેશનોને આસપાસના શહેરો સાથે સુમેળપૂર્ણ રીતે સાંકળીલેવાના પ્રયાસો

    •             એકંદર મુસાફરોનાઅનુભવને વધારવું

    •             મલ્ટિ-મોડલએકીકરણની સુવિધા

    •             વિકલાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠનાગરિકો માટે મૈત્રી પૂર્ણ સુવિધાઓ

    •             સ્ટેશન બિલ્ડીંગમાં ઈકોફ્રેન્ડલી ફીચર્સ હશે

    પશ્ચિમરેલવેના આઅમૃત ભારત સ્ટેશન યોજનામાંઅમદાવાદ મંડળના કુલ 16 સ્ટેશનોનો સમાવેશકરવામાંઆવ્યો છે.જેમાં અસારવા, મણિનગર, ચાંદલોડિયા, વટવા,સામાખ્યાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભીલડી, હિંમતનગર, ભચાઉ, વિરમગામ, ધ્રાંગધ્રા, કલોલ, પાલનપુરઅનેપાટણસ્ટેશનનોસમાવેશથાયછે.

    સ્ટેશન મુજબ અંદાજિતખર્ચ

    1. અસારવા 25 કરોડ 32 લાખ

    2. મણિનગર 10 કરોડ 26 લાખ

    3. ચાંદલોડિયા (A+B) 48 કરોડ 18 લાખ

    4. વટવા 29 કરોડ 63 લાખ

    5. સામાખ્યાલી13 કરોડ 64 લા,

    6. સિદ્ધપુર 41 કરોડ 13 લાખ

    7. ઊંઝા 30 કરોડ 1 લાખ

    8. મહેસાણા 48 કરોડ 34 લાખ

    9. ભીલડી 10 કરોડ 96 લાખ

    10. હિંમતનગર 43 કરોડ 9 લાખ,

    11. ભચાઉ 41 કરોડ 27 લાખ

    12. વિરમગામ 39 કરોડ 12 લાખ

    13. ધ્રાંગધ્રા 16 કરોડ 07 લાખ

    14. કલોલ 37 કરોડ 72 લાખ

    15. પાલનપુર 47 કરોડ 91 લાખ

    16. પાટણ32 કરોડ 30 લાખ

    ઉલ્લેખનીયછે કે મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને ટ્રાન્સફોર્મેશન માટે પશ્ચિમ રેલવેના 120 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે.જેમાંથી 87 સ્ટેશનોગુજરાત,16 સ્ટેશનમહારાષ્ટ્ર, 15 સ્ટેશન મધ્યપ્રદેશમાંઅને 2 સ્ટેશનરાજસ્થાનરાજ્યમાંછે.

    ઈન્ડિગો ફ્લાઈટના ટોઈલેટમાં ધુમ્રપાન,મુસાફરની ધરપકડ