Home Desh મોંધવારી વચ્ચે રાહતના સમાચાર,કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

મોંધવારી વચ્ચે રાહતના સમાચાર,કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

0
506
મોંધવારી વચ્ચે રાહતના સમાચાર,કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
મોંધવારી વચ્ચે રાહતના સમાચાર,કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

મોંધવારી વચ્ચે રાહતના સમાચાર

 LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 99.75 રૂપિયાનો ઘટાડો

મોંધવારી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે, તેલ અને ગેસ કંપનીઓ (IOCL, BPCL, HPCL) એ આજે ​​લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના ભાવમાં ઘટોડો કર્યો છે. કંપનીએ આ વ્યવસાયિક ઉપયોગ માટેના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જ્યારે ઘરેલું ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના  ભાવમાં  ગ્રાહકોને કોઈ રહાત આપવામાં આવી નથી. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હવે 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા પહોંચી ગઈ છે.

જયપુરમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 93 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તેલ અને ગેસ કંપનીઓ દ્વારા જારી કરાયેલ રેટ લિસ્ટ મુજબ, કોમર્શિયલ ઉપયોગ માટેનો ગેસ સિલિન્ડર 1803 રૂપિયાના બદલે 1710 રૂપિયામાં મળશે. અગાઉ જૂનમાં , કંપનીઓએ ગેસના ભાવમાં રૂ. 7નો વધારો કર્યો હતો. આ સતત ચોથો મહિનો છે જ્યારે કંપનીઓએ કોમર્શિયલ ઉપયોગ માટેના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે.

પરંતુ ત્યારપછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પણ ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોગ્રામનો ગેસ સિલિન્ડરની કિંમત.1106.50 રૂપિયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર હાલમાં ઉજ્જવલા અને BPL કનેક્શન ધારકોને રૂ. 500માં ઘરેલુ ઉપયોગના સિલિન્ડરો પૂરા પાડે છે. સરકાર આ ગ્રાહકોને દર મહિને DBT દ્વારા તેમના બેંક ખાતામાં તફાવતની રકમ ટ્રાન્સફર કરી રહી છે.

  60 કરોડની ગેસ સબસિડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી

જૂનમાં, રાજ્ય સરકારે 14 લાખ લાભાર્થીઓના ખાતામાં 60 કરોડની ગેસ સબસિડીની રકમ ટ્રાન્સફર કરી હતી, ત્યારબાદ જુલાઈમાં પણ સબસિડીની રકમ એટલી જ સંખ્યામાં ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

વાંચો અહીં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને ઝટકો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે