HomeUncategorizedહીપેટાઇટિસ

હીપેટાઇટિસ

દર વર્ષે 28 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં હીપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજના દિવસની ઉજવણીની જરૂરીયાત કેમ ઉભી થઇ ? આનો અર્થ શું છે એ વિષે જાણીએ આ લેખમાં…

સામાન્ય ભાષા અને શરળ શબ્દમાં કહીએ તો હીપેટાઇટિસ એટલે લીવર પર સોજો આવી જવો…

હીપેટાઇટિસ એટલે શું ?

હીપેટાઇટિસના પ્રકારો પણ છે…. અમુક પ્રકારના હીપેટાઇટિસ ટૂંકાગાળાની સારવારમાં રીકવર થઇ જાય છે. તો અમુક પ્રકારમાં સારવાર અશક્ય બની જાય છે.

હીપેટાઇટિસના પ્રકારો :

  1. હીપેટાઇટિસA
  2. હીપેટાઇટિસB
  3. હીપેટાઇટિસC
  4. હીપેટાઇટિસD
  5. હીપેટાઇટિસE
  • હીપેટાઇટિસA અને E થવાના કારણો :

દુષિત પાણી પીવાના કારણે અને અસ્વચ્છ ખોરાક ખાવાના કારણે આ પ્રકારનો હીપેટાઇટિસ થઈ શકે છે. આ હીપેટાઇટિસ થાય તો લીવરએ ઓછું નુકસાન પહોંચે છે.

  • હીપેટાઇટિસB, C & E થવાના કારણો :

આમાં ચેપગ્રસ્ત લોહી ચઢવાના કારણે થાય છે. અથવા ચેપીવ્યક્તિ દ્વારા વપરાયેલ ચમચી,બ્રશ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ થઇ શકે છે.

  • હીપેટાઇટિસના લક્ષણો શું છે ?
    • પેટમાં સતત દુઃખાવો થવી
    • વારંવાર ઝાડા થવા
    • આંખો પીળી પડી જવી
    • ઉબકા અને ઉલટી થવા
    • ભૂખ ન લાગવી
    • તાવ રહેવો
    • ઘેરા પીળા રંગનો પેશાબ થાય
    • સાંધામાં દુઃખાવો રહેવો

હીપેટાઇટિસમાં ક્યાં પ્રકારની સારવાર ઉપલબ્ધ છે તે અંગે જાણવા નીચે ક્લિક કરો

આ અંગે આપ ફેસબુક માધ્યમથી પણ માહિતી મેળવી શકો છો…
  • જો હીપેટાઇટિસ થાય તો ક્યાં પ્રકારનો ખોરક લેવો ?
    • આલ્કોહોલથી હમેશા દુર રહેવું
    • વધુ પડતો ચીકણો ખોરાક ન લેવો
    • ચરબીયુક્ત ખોરાક ન લેવો જોઈએ
    • જંકફૂડ પણ હાનીકારક છે
    • આખા અનાજનો ખોરાકમાં ઉપયોગ કરવો
    • મોસમી લઈ શક્ય છે
    • લીલા શાકભાજીને પ્રાધાન્ય આપવું
    • ડેરી પ્રોડક્ટ ન લેવા જોઈએ
    • મીઠું ઓછો ખાવું જોઈએ.
https://vrlivegujarat.com/offbeat-program/offbeat-134-health-world-hepatitis-day-vr-live/
આ દિવસની ઉજવણી ક્યાં હેતુસર કરવામાં આવે છે એ જોવા માટે અહિયાં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments