Home Sports પાકિસ્તાનના રમતગમત મંત્રીએ શું આપી ધમકી

પાકિસ્તાનના રમતગમત મંત્રીએ શું આપી ધમકી

0
569

પાકિસ્તાનના ખેલ મંત્રી  એહસાન મઝારીએ ધમકી આપી

વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત નહી મોકલવાની ધમકી

વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત નહી મોકલવાની પાકિસ્તાનના ખેલ મંત્રી મઝારીએ ધમકી આપી છે.એશિયા કપ અને વર્લ્ડકપના સ્થળને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનનો ખેલ ચાલી રહ્યો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પછી ICC બંને સામે આ અંગે રજૂઆત કરી હતી.પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો.  પાકિસ્તાનના વિરોધ છતાં એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે. માત્ર પાકિસ્તાનની ટીમ પોતાની ચાર મેચ પોતાના દેશમાં રમશે. બાકીની મેચો શ્રીલંકામાં રમાશે.ત્યારે  હવે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત નહી મોકલવાની પાકિસ્તાનના ખેલ મંત્રી મઝારીએ ધમકી આપી છે.

એશિયા કપમાં પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણય બાદ PCB અને તેમની સરકાર તરફથી સતત ધમકીઓ આવી રહી છે. તે વર્લ્ડકપમાં ભારતનો પ્રવાસ નહીં કરવાને લઈને રડતો રહ્યો છે. તે જ સમયે, એશિયા કપમાં પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણય પછી, હવે પીસીબી અને તેમની સરકાર તરફથી સતત ધમકીઓ આપવામાં આવી છે. ત્યારે હવે પાકિસ્તાનના  વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ નહીં કરવાની ધમકી આપી રહ્યો છે. પહેલા રમીઝ રાજા, પછી નજમ સેઠી અને હવે પાકિસ્તાનના ખેલ મંત્રીએ ભારત ન આવવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે જો BCCI એશિયા કપને તટસ્થ સ્થળે કરાવવાની માંગણી કરતું રહેશે તો અમે પણ ODI વર્લ્ડ કપ માટે ભારત નહીં જઈએ. કિસ્તાનના ખેલ મંત્રી અહેસાન મજારીએ કહ્યું- આ મારો અંગત અભિપ્રાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મારા મંત્રાલય હેઠળ આવતું હોવાથી, જો ભારત તેની એશિયા કપ મેચો તટસ્થ સ્થળોએ રમવાની માંગ કરશે, તો અમે ભારતમાં અમારી વર્લ્ડ કપ મેચો માટે પણ તે જ માંગ કરીશું. મઝારીનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે શનિવારે ટીમને ભારત મોકલવાનો નિર્ણય લેતા પહેલા તમામ પ્રકારની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.

વાંચો અહીં પશ્રિમ બંગાળમાં હિંંસા યથાવત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે